02/12/2025
માત્ર થોડા કલાકોની જ રાહ....
વ્હાલા નીરુમાના જન્મ દિવસની ઉજવણી.....ને.... માત્ર થોડા કલાકો ની રાહ....🤩🥳🥳
જ્ઞાનમંદિર ગુરુકુળના બાળકો તૈયારી કરી રહ્યા છે...તમને સહુ ને એમના હાથે સ્વાદિષ્ટ વાનગી બનાવી ને જમાડવા માટે......😋😋🥳
મહાત્માઓ, જો જો ફુડ સ્ટોલ ની મુલાકાત લેવાનું ચૂકશો નહીં...🌈
કયા કયા ફુડસ્ટોલ ?🫣 તે આ વિડિઓ માં જ જોઈ લો🥧🍲🤩
આ તો છે નીરુમાના ભૂલકાંઓનું ગુરુકુળ, જ્ઞાનમંદિર ગુરુકુળ! જે ક્યાંય પાછા ના પડે! સેવામાં સહુની પહેલા રહે.🤩