18/02/2023
કાઠીયાવાડ માં #દ્વારકા જાઓને તો અચૂક થી જમવા આ જગ્યા પર જજો બઉ મજા આવશે.. જમવાનું એકદમ ટેસ્ટી મળશે તમને અને સુદ્ધ દેશી અને સાત્વિક ભોજન
બપોર નું જમવાનું અને રાત નું જમવાનું અનલિમિટેડ ફક્ત ૬૫ રૂ. માં અને સવાર નો ૪ જાતનો નાસ્તો પર પ્લેટ ના ૨૦રૂ. માં અને બોસ ચા તો બાકી ૧૦ રૂ./_ ની હોય છે અને એક અમદાવાદી ને ચા મળે એટલે દિવસ સુધારી જાય.....