Hasmukh Jivrajbhai Soni

Hasmukh Jivrajbhai Soni Ojas Multi-Specialty Hospital
Best and Prominent Hospital in East Ahmedabad. Caring For Humanity.

17/10/2025
07/10/2025

-Rakhiyal


શરદપૂર્ણિમા નિમિતે આચાભાઈ ની ચાલી માં રાજરાજેશ્વરી શ્રી જોગમાયા માં જોગણી માં ના ગરબા માં હાજરી આપી .....

“સંઘ શતાબ્દી વર્ષ - રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનુ સંકલ્પ વર્ષ “રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ પોતાના 100 વર્ષ પૂર્ણ કરતા...
06/10/2025

“સંઘ શતાબ્દી વર્ષ - રાષ્ટ્રના ઉજ્જવળ ભવિષ્ય માટેનુ સંકલ્પ વર્ષ “

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ(RSS)એ પોતાના 100 વર્ષ પૂર્ણ કરતા સંઘ શતાબ્દી વર્ષમાં પ્રવેશ કર્યો છે. વ્યક્તિ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના આ ભગીરથ કાર્યમાં લાખો સ્વયંસેવકો સમાજજીવન સાથે સેવા કાર્ય અને રાષ્ટ્રકાર્યમાં યોગદાન આપી રહ્યા છે.
આ પાવન પ્રસંગે આજ રોજ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સોનેરીયા બ્લોક રખિયાલ નગર અમરાઈવાડી ભાગમાં શ્રી વિજયાદશમી ઉત્સવનુ આયોજન કરવાંમાં આવ્યુ તેમાં સ્વયંસેવક તરીકે ઉપસ્થિત રહેવાનો અવસર પ્રાપ્ત થયો.

વિજયાદશમીના આ પાવન અવસરે, સંગઠનની શક્તિ અને રાષ્ટ્રપ્રેમનો અનેરો ઉત્સાહ અનુભૂત કર્યો .

ગુજરાતની વિકાસની યાત્રા તેમજ સંગઠનને વધુ વેગ આપવા રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિકસિત ભારત નું સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્ય ...
04/10/2025

ગુજરાતની વિકાસની યાત્રા તેમજ સંગઠનને વધુ વેગ આપવા રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિકસિત ભારત નું સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્ય સાથે આજે નિકોલના લોકપ્રિય ધારાસભ્ય શ્રી, રાજ્ય સરકારના મંત્રી શ્રી અને કર્ણાવતી મહાનગરના પૂર્વ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માજી ને ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ બનવા બદલ ખુબ ખુબ હાર્દિક અભિનંદન ...
તેઓ સફળતાના તમામ સોપાનો સર કરે અને યશસ્વી બને તેવી શુભકામના

ગુજરાતની વિકાસની યાત્રા તેમજ સંગઠનને વધુ વેગ આપવા રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિકસિત ભારત નું સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્ય ...
03/10/2025

ગુજરાતની વિકાસની યાત્રા તેમજ સંગઠનને વધુ વેગ આપવા રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે વિકસિત ભારત નું સ્વપ્ન સાકાર કરવાના લક્ષ્ય સાથે આજે નિકોલના લોકપ્રિય ધારાસભ્ય રાજ્ય સરકારના મંત્રી અને કર્ણાવતી મહાનગરના પૂર્વ અધ્યક્ષ શ્રી જગદીશભાઈ વિશ્વકર્માએ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ માટે વિજય મુર્હતમાં નામાંકન પત્ર ભરવા બદલ ખૂબ ખૂબ હાર્દિક શુભકામનાઓ…

International Ayush India Expo 2025 @ Ahmedabad by GAMA and SPARK MEDIA An activities byHeart foundation Dr.Nitin Sumanb...
01/10/2025

International Ayush India Expo 2025 @ Ahmedabad by GAMA and SPARK MEDIA
An activities by
Heart foundation
Dr.Nitin Sumanbhai Shah

Glimpses of AYUSH INDIA EXPO 2025

Jai Dhanvantri! 🙏

International Ayush India Expo 2025  by GAMA and SPARK MEDIA.An activity by Heart FondationDr.Nitin Sumanbhai Shah.........
29/09/2025

International Ayush India Expo 2025 by GAMA and SPARK MEDIA.
An activity by Heart Fondation
Dr.Nitin Sumanbhai Shah............................................
The International Ayush India Expo 2025 was successfully organized by GAMA and SPARK MEDIA, an activity by HEART FOUNDATION for the 5th consecutive time from 26th to 28th September 2025 at Vigyan bhavan, Science City, Ahmedabad.

The program was inaugurated by the ambassadors of 10 countries. On this inaugural occasion, Member of the Rajya Sabha Shri Narharibhai Amin and Gujarat BJP Vice President Shri Gordhanbhai Zadafiya remained present as chief and special guest.

HEART FOUNDATION conducted an AYUSH Awareness program.

NASYA organized various meaningful sessions.
Ayurved Vyaspith conducted live workshops.

Niramay organized a free health check-up camp.

The FESTIVAL GROUP organized the traditional Garba Mahotshav.

Ayurved colleagues, students and doctors' friends enthusiastically participated.
On the last day of the program, doctors who made significant contributions in this field of Ayurveda were felicitated by AMC Honourable Mayor Smt. Pratibhaben Jain.

Since 2016, GAMA and SPARK MEDIA have been successfully organizing this event.

This year The International Ayush India Expo 2025 was organized and country representatives of Peru, Uruguay, Colombia, Cuba, Paraguay, Venezuela, Chile, Ecuador, Suriname, and Bolivia remained present and invited all the AYUSH institutes in their respective countries for the development of the health sector.

To make this entire program successful, GAMA Chairman Dr. Hasmukh Soni, Secretary Dr. Kirit Patel, Ahmedabad President Dr. Ramendra Sharma, as well as Spark Media’s Shri Chintan Bhatt and Shri Rajubhai were given special honor by dignitaries.

With this program, GAMA has initiated a new era of Ayurveda at the international level. Finally, heartfelt thanks are expressed by GAMA, SPARK MEDIA and Ayush India Expo 2025 organizers to all the dignitaries, doctors, guests, college students, pharma companies, HEART FOUNDATION, NASYA, Ayurved Vyaspith, FESTIVAL GROUP,
Various associations, staff, and all friends who remained present and support this program.

JAY DHANVANTRI 🙏🏻

Lifetime achievement Award has been given to Dr. Hasmukh J. Soni for his long-time dedication to the Ayurveda sector by ...
29/09/2025

Lifetime achievement Award has been given to Dr. Hasmukh J. Soni for his long-time dedication to the Ayurveda sector by Ahmedabad Municipal Corporation Mayor Smt. Pratibhaben Jain.

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને સ્પાર્ક મીડિયા દ્વારા આયોજિત અને હાર્ટ ફાઉન્ડેશન ડો. નિતીન  સુમનભાઈ શાહ ના સહયોગથ...
26/09/2025

ઓલ ગુજરાત આયુર્વેદ મેડિકલ એસોસિએશન અને સ્પાર્ક મીડિયા દ્વારા આયોજિત અને હાર્ટ ફાઉન્ડેશન ડો. નિતીન સુમનભાઈ શાહ ના સહયોગથી (present by) પાંચમો આયુષ ઇન્ડિયા એક્ઝિબિશન તારીખ 26 સપ્ટેમ્બર થી 28 સપ્ટેમ્બર દરમિયાન ગુજરાતમાં અમદાવાદ ખાતે વિજ્ઞાન ભવન સાયન્સ સિટી થવા જઈ રહ્યું છે. આ એક્સ્પોમાં ત્રણ દિવસમાં લગભગ 4000 કરતા વધારે આયુર્વેદ તબીબો જોડાવાના છે 15,000 થી વધારે વિઝીટર્સ એક્સ્પોની મુલાકાત લેવાના છે .
આયુષ ઇન્ડિયા એક્સ્પોમાં છત્તીસગઢ રાજ્ય સ્ટેટ પાર્ટનર તરીકે તેમજ લેટિન અમેરિકાના દસ દેશો ના હાઈ કમિશનર શ્રીઓ એક્સપોમાં પછીથી વિશેષ તરીકે પધારેલ છે .

The fifth Ayush India Expo, organized by the All Gujarat Ayurved Medical Association and Spark Media in association with...
26/09/2025

The fifth Ayush India Expo, organized by the All Gujarat Ayurved Medical Association and Spark Media in association with Heart Foundation, will take place from September 26 to 28 at Science City in Ahmedabad, Gujarat. The expo is expected to attract over 4,000 Ayurvedic doctors and more than 15,000 visitors during its three-day run. Chhattisgarh has been named the state partner for the Ayush India Expo, and high commissioners from 10 Latin American countries have attended the event as special guests.

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Hasmukh Jivrajbhai Soni posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Hasmukh Jivrajbhai Soni:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram