KiahCare Health Solutions Pvt. Ltd.

  • Home
  • KiahCare Health Solutions Pvt. Ltd.

KiahCare Health Solutions Pvt. Ltd. It aspire to serve in HEALTH AND SOCIAL WORK activities across the India.

ડિમેન્શિયા કેર ના વૃદ્ધોની સંભાળ એ પણ વિશ્વાસપાત્ર પોલીસ વેરીફાઈડ સ્ટાફ સાથે.ડિમેન્શિયા (યાદશક્તિ,વિચારશક્તિની ઉણપ) ના દ...
11/02/2023

ડિમેન્શિયા કેર ના વૃદ્ધોની સંભાળ એ પણ વિશ્વાસપાત્ર પોલીસ વેરીફાઈડ સ્ટાફ સાથે.

ડિમેન્શિયા (યાદશક્તિ,વિચારશક્તિની ઉણપ) ના દર્દીની સારવાર, નિત્યકર્મમાં યોગ્ય મદદ, દિનચર્યાનું આયોજન, યાદશક્તિની ઉણપમાં મદદરૂપ થવું આવી તમામ પ્રકાર ની મદદ માટે આજે જ અમારો સંપર્ક કરો.

વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

Let's celebrate this day with patriotism, peace, and pride.Happy Republic Day!🇮🇳👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સ...
26/01/2023

Let's celebrate this day with patriotism, peace, and pride.
Happy Republic Day!🇮🇳

👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

અમારી સેવાઓ વૃદ્ધાવસ્થા માં શ્રેષ્ઠ સંભાળ અને દર્દીની દર્દીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.👉🏻 વધુ જા...
19/01/2023

અમારી સેવાઓ વૃદ્ધાવસ્થા માં શ્રેષ્ઠ સંભાળ અને દર્દીની દર્દીની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે.

👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

પોલીસ વેરિફાઇડ સ્ટાફ દ્વારા તમારા વડીલો ની સંભાળ લેશે હવે કિયાહ કેર.👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲...
17/01/2023

પોલીસ વેરિફાઇડ સ્ટાફ દ્વારા તમારા વડીલો ની સંભાળ લેશે હવે કિયાહ કેર.

👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

In the upcoming new year, we gonna make your parents happier with our service..Happy New Year 🥳🎉🎊વધુ જાણકારી મેળવવા માટે...
01/01/2023

In the upcoming new year, we gonna make your parents happier with our service..
Happy New Year 🥳🎉🎊

વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

તમારા વડીલો નું સ્વાસ્થ્ય હવે અમારી જવાબદારી.🥰અમે આપીશુ પોલીસ વેરીફાઇડ સ્ટાફ જે રાખશે તમારા વડીલોનું ખાસ ધ્યાન.😇જેમ કે,❇...
30/12/2022

તમારા વડીલો નું સ્વાસ્થ્ય હવે અમારી જવાબદારી.🥰
અમે આપીશુ પોલીસ વેરીફાઇડ સ્ટાફ જે રાખશે તમારા વડીલોનું ખાસ ધ્યાન.😇

જેમ કે,
❇️ દરરોજ સ્નાન કરાવવું.
❇️ સમયસર ખોરાક આપવો.
❇️ હલનચલનમાં શારીરિક સહાય.
❇️ હળવો મસાજ કરી આપવો.

👉🏻 વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

શું તમારા માતા-પિતા વૃદ્ધ થઈ ગયા છે અને તે એકલા છે?તો હવે ચિંતા કરવાની જરૂર નથી માત્ર એક કોલ કરો અને તેમની કાળજી કરે તેવ...
17/12/2022

શું તમારા માતા-પિતા વૃદ્ધ થઈ ગયા છે અને તે એકલા છે?

તો હવે ચિંતા કરવાની જરૂર નથી માત્ર એક કોલ કરો અને તેમની કાળજી કરે તેવા પ્રશિક્ષિત, વિશ્વાસપાત્ર અને પોલીસ વેરીફાઈડ કેરટેકર મેળવો.😇

વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

શું તમે તમારાથી દૂર રહેતા તમારા વડીલો વિશે ચિંતિત છો?તો હવે ચિંતા કરવાની જરૂર નથી...😊તમારા વડીલોનું સ્વાસ્થ્ય અમારી પ્રા...
14/12/2022

શું તમે તમારાથી દૂર રહેતા તમારા વડીલો વિશે ચિંતિત છો?

તો હવે ચિંતા કરવાની જરૂર નથી...😊
તમારા વડીલોનું સ્વાસ્થ્ય અમારી પ્રાથમિકતા છે.😇

👉🏻 પોલીસ વેરીફાઇડ સ્ટાફ સાથે...✨
🔹નિયમિત મેડિકલ ચેકઅપ
🔹કસરત તથા યોગા કરાવવા
🔹સમયસર જમાડવા તેમજ કાળજી લેવી
🔹પ્રેરક સુચના આપવી

વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 📲 816 025 9890 / 635 206 2862

શું તમે દૂર દેશમાં રહો છો અને તમારા વડીલોનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી?તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે બનીશું તમારા વડીલ...
13/12/2022

શું તમે દૂર દેશમાં રહો છો અને તમારા વડીલોનું ધ્યાન રાખવાવાળું કોઈ નથી?

તો હવે ચિંતા કરવાની જરૂર નથી અમે બનીશું તમારા વડીલોનો આધાર.🤝🏻

👉🏻 પોલીસ વેરીફાઇડ સ્ટાફ સાથે...✨
✅ ઘરના નિયમીત કામો
✅ સમયસર દવા અને જમવાનું
✅ રેગ્યુલર મેડીકલ ચેકઅપ
✅ એક્સરસાઇઝ અથવા યોગા કરાવવા

તો વધુ જાણકારી મેળવવા માટે આજે જ અમારો સંપર્ક કરો: 🤙🏼816 025 9890 / 635 206 2862

Address

803-A, AGRAVAL APARTMENT, OPP. ANAND NAGAR

380015

Opening Hours

Tuesday 09:00 - 20:00
Thursday 09:00 - 20:00

Telephone

+918160259890

Alerts

Be the first to know and let us send you an email when KiahCare Health Solutions Pvt. Ltd. posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to KiahCare Health Solutions Pvt. Ltd.:

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram