07/11/2025
મેનોપોઝ – અંત નથી, નવી શરૂઆત છે.
ઘણી મહિલાઓ માને છે કે મેનોપોઝના લક્ષણોમાં મદદ થવી શક્ય નથી.
પરંતુ સાચી દિશામાં ચાલો તો આ પરિવર્તન આરામદાયક અને સંતુલિત બની શકે છે.
આયુર્વેદમાં વર્ણવેલ પંચકર્મ, આંતરિક ઔષધિઓ અને જીવનશૈલી સુધારણા દ્વારા હોટ ફ્લેશ, ઊંઘમાં ખલેલ, ચીડિયાપણું, સાંધાનો દુખાવો જેવા લક્ષણોમાં નેચરલ રાહત શક્ય છે.
આ સમય “સહન” કરવાનો નથી – “સંતુલિત” જીવવાનો છે.
ચાલો, શરીર અને મનનું નવું સંતુલન શોધીએ આયુર્વેદના સહારે.
🎧 સંપૂર્ણ વાત સાંભળો Dr. Limesh Khatri ના Jalso Podcast પર:
https://buff.ly/GXN3LWn
📍 Strotas AyurCare, 203, NakshatraBiz, Mahalaxmi Paanch Rasta, Near Badshah Dairy, Paldi, Ahmedabad
Dr. Limesh Khatri | 13+ વર્ષનો અનુભવ | 10,000+ દર્દીઓની સફળ સારવાર
🔗 ayurcare.strotas.in | 📞 99745 82828
શું ઈચ્છો છો કે તમારું મેનોપોઝ પણ શાંત અને સ્વસ્થ બને?
👉 આજે જ આપની કન્સલ્ટેશન બુક કરો.