Dr. Abhishek Pandya

Dr. Abhishek Pandya • State Executive Member - IT Dept., BJP Gujarat.
• Doctor by Profession.
• Pursuing PhD from Gujarat University.

આજરોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત...
05/01/2026

આજરોજ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબની અધ્યક્ષતામાં અને પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જીની વિશેષ ઉપસ્થિતિમાં પ્રદેશ બેઠક યોજાઈ, જેમાં વિવિધ મુદ્દાઓ પર સંગઠનાત્મક ચર્ચા કરવામાં આવી.

जय सोमनाथ 🛕🚩सोमनाथ पर हुए प्रथम आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं, पर भारत का स्वाभिमान अडिग है। प्रधानमंत्री श्री Nar...
05/01/2026

जय सोमनाथ 🛕🚩
सोमनाथ पर हुए प्रथम आक्रमण के 1000 वर्ष पूरे हो रहे हैं, पर भारत का स्वाभिमान अडिग है।

प्रधानमंत्री श्री Narendra Modi जी के शब्दों में, सोमनाथ केवल मंदिर नहीं, बल्कि हर युग में पुनर्निर्माण करने वाली भारत माता की चेतना है।


PM Modi, in a blog said, “The year 2026 is significant for the Somnath Temple. It has been 1,000 years since the first attack on this great shrine. It was in January of 1026 that Mahmud of Ghazni attacked this Temple, seeking to destroy a great symbol of faith and civilisation, through a violent a...

પોષી પૂનમ નિમિત્તે આજે સોલા, અમદાવાદ ખાતે હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Ja...
03/01/2026

પોષી પૂનમ નિમિત્તે આજે સોલા, અમદાવાદ ખાતે હરિપ્રબોધમ્ પ્રાર્થના મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા ઉત્સવમાં પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબે ઉપસ્થિત રહી પરમ પૂજ્ય પ્રબોધજીવન સ્વામી મહારાજના આશીર્વાદ મેળવ્યા.

આસ્થા, શક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે માઁ અંબાજીનું ધામમા અંબાજી ના શક્તિ અને ભક્તિના સમન્વય પર્વ "પોષી પૂનમ"ના મં...
03/01/2026

આસ્થા, શક્તિ અને ભક્તિનો ત્રિવેણી સંગમ એટલે માઁ અંબાજીનું ધામ

મા અંબાજી ના શક્તિ અને ભક્તિના સમન્વય પર્વ "પોષી પૂનમ"ના મંગલ અવસરની સૌ ભક્તોને અંત:કરણપૂર્વક શુભેચ્છાઓ.

માતાજી ની કૃપા દૃષ્ટિથી વિશ્વ જગતમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો સંચાર થાય એજ પ્રાર્થના.

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે નવી દિલ્લી ખાતે ભારતીય જનતા પ...
02/01/2026

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જી અને પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal જીએ આજે નવી દિલ્લી ખાતે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ આદરણીય શ્રી Nitin Nabin જી સાથે શુભેચ્છા મુલાકાત કરી.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબે આજે ગાંધીનગર ખાતે નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિષયો...
01/01/2026

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબે આજે ગાંધીનગર ખાતે નિકોલ વિધાનસભાના કાર્યકર્તાઓ સાથે બેઠક યોજી અને વિવિધ વિષયો પર સંવાદ કર્યો.

આ અવસરે પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી Ratnakar જી, યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડૉ. હેમાંગભાઈ જોષી સહિત હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યાં.

મહેંક અમદાવાદની,વાત ભારત - એક ગાથા ની 🌼 માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના શુભહસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અ...
01/01/2026

મહેંક અમદાવાદની,
વાત ભારત - એક ગાથા ની 🌼

માનનીય મુખ્યમંત્રી શ્રી Bhupendra Patel જીના શુભહસ્તે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ‘અમદાવાદ ઇન્ટરનેશનલ ફ્લાવર શૉ-2026’નો ભવ્ય પ્રારંભ થયો. ‘ભારત એક ગાથા’ થીમ પર પુષ્પોની સુગંધમાં ભારતની વિરાસત, સંસ્કૃતિ અને વિકાસની યાત્રા મન મોહી લે છે.

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ દ્વારા આજે પ્રદેશ મહામંત્રીશ્રીઓને વિવિધ ઝોનના પ્રભારી તથા મુખ્ય મથક પ્રભારી ત...
31/12/2025

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ દ્વારા આજે પ્રદેશ મહામંત્રીશ્રીઓને વિવિધ ઝોનના પ્રભારી તથા મુખ્ય મથક પ્રભારી તરીકેની જવાબદારી આપવામાં આવી.

સૌ પ્રભારીશ્રીઓને ખૂબ ખૂબ અભિનંદન અને સફળ કાર્યકાળ માટે શુભકામનાઓ.

31/12/2025

एक और साल बीता, मेरा भारत फिर से जीता! 🇮🇳

दौड़ा बनकर चीता, मेरा भारत फिर से जीता...

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.સંગઠનમાં ...
27/12/2025

પ્રદેશ અધ્યક્ષ શ્રી Jagdish Panchal સાહેબ દ્વારા પ્રદેશ સંગઠનના નવનિયુક્ત પદાધિકારીશ્રીઓની જાહેરાત કરવામાં આવી.

સંગઠનમાં નવી જવાબદારી મેળવનાર તમામ પદાધિકારીશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન અને શુભકામનાઓ…

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ દેશવાસીઓ સાથે કરશે  🕚આવતીકાલે સવારે 11:00 કલાકે
27/12/2025

માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબ દેશવાસીઓ સાથે કરશે

🕚આવતીકાલે સવારે 11:00 કલાકે

Address

Ahmedabad

Alerts

Be the first to know and let us send you an email when Dr. Abhishek Pandya posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr. Abhishek Pandya:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram