29/09/2020
હાલ બ્લડ(બેન્ક) સેન્ટર માંલોહી ની અછત હોય , થેલેસેમિયાના દર્દીઓ, તેમજ સગર્ભા/પ્રસુતાંમાતાઓ નેં લોહી મેળવવા માટે મુશ્કેલી નો પડે તે માટે ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી બ્લડબેન્કમાં* રક્તદાન કરવા તથા કેમ્પ નું આયોજન કરવા કોઈ નું અમૂલ્ય જીવન બચાવવા આપશ્રી તથા મિત્રા વર્તુળને *નમ્ર અપીલ કરીએ છીએ.
ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અમરેલી