31/01/2026
☀️ગરમીમાં સાવચેત રહો 🌞
લૂ (હીટ સ્ટ્રોક) જીવન માટે જોખમી બની શકે છે.
પાણી/ORS પીવો, બપોરે તડકામાં બહાર ન જાવ, હળવા કપડાં પહેરો અને લક્ષણો દેખાય તો તરત પ્રાથમિક સારવાર લો.
સમયસર કાળજી જીવન બચાવે છે.