23/09/2025
📰 મેડિકલ ન્યૂઝમાં છવાયા ડૉ. ધીરજ મરોઠી – R2R રોબોટિક ટેકનિકથી ઘૂંટણના દુખાવાનું આધુનિક ઈલાજ
જો તમે ઘૂંટણના દુખાવાથી પીડાઈ રહ્યાં છો અથવા આધુનિક સારવાર વિશે જાણવા માંગો છો, તો આ વીડિયો તમારા માટે ખૂબ જ ઉપયોગી છે. 🎥
✅ R2R રોબોટિક ટેકનિક દ્વારા ચોકસાઇપૂર્વકની સારવાર
✅ ઘૂંટણનું રીસર્ફેસિંગ – ઝડપી રિકવરી સાથે
✅ આહાર, કેલ્શિયમ અને પાણીનું મહત્ત્વ
✅ મોટાપો અને ઓસ્ટિઓપોરોસિસનો પ્રભાવ
✅ ઘૂંટણની સંભાળ માટે સરળ ઉપાયો
👨⚕️ ડૉ. ધીરજ મરોથીજૈન
✔ 23+ વર્ષનો અનુભવ
✔ 20,000+ સફળ સર્જરી
✔ Knee & Hip Replacement નિષ્ણાત
📍 RACE Knee Clinic & Epic Multispeciality Hospital
🌐 racekneeclinic.com
📞 +91-9081977001 / +91-9081977002