Nims Hospital Deesa

  • Home
  • Nims Hospital Deesa

Nims Hospital Deesa Contact information, map and directions, contact form, opening hours, services, ratings, photos, videos and announcements from Nims Hospital Deesa, Medical and health, .

12/05/2025
25/04/2025








હવે પાલનપુરના પ્રખ્યાત *ગેસ્ટ્રો ફિજીશીયન* ની ઓપીડી *ડીસા ડોક્ટર હાઉસમાં**ડૉ.કુશલ પટેલ**DNB (DM) Gstro Physician**ઉપલબ્ધ...
23/04/2025

હવે પાલનપુરના પ્રખ્યાત *ગેસ્ટ્રો ફિજીશીયન* ની ઓપીડી *ડીસા ડોક્ટર હાઉસમાં*

*ડૉ.કુશલ પટેલ*
*DNB (DM) Gstro Physician*

*ઉપલબ્ધ સારવાર*
• પેટનો દુ:ખાવો
• ગેસ,એસીડીટી,ઓડકાર,છાતી અને પેટમાં બળતરા ભૂખ ઓછી લાગવી
• કબજિયાત લોહીની ઉલ્ટી થવી ઝાડામાં લોહી પડવું અથવા ઝાડો કાળો થવો
• પેટમાં પાણી ભરવું
• સિક્કો,બેટરી,પીન વગેરે ગળી ગયેલા
• એસિડ તથા તીવ્ર પદાર્થ પી ગયેલા
• લાંબ સમય થી ઝાડા હોય ખોરાક / પાણી ગળે ઉતારવામાં તકલીફ થવી ઉબકા અને ઉલ્ટી કમળો

*ઓપીડી સમય*
મહિનાના *1* અને *3 ગુરૂવારે* બપોરે *2:00* થી *5:00* નિમ્સ હોસ્પિટલ સિટી સેન્ટર

*સિટી સેન્ટર સરનામું*
ડૉ.પરેશ સોલંકીની હોસ્પિટલની નીચે,ગાયત્રી મંદિરની સામે,*ડીસા*

14/04/2025









*હવે પાલનપુરના પ્રખ્યાત મગજ ,ચેતાતંતુ ,કરોડરજ્જુ અને સ્નાયુના નિષ્ણાત ની ઓપીડી ડીસા ડૉક્ટર હાઉસ વિસ્તાર મા*ડૉ. પાર્થ પટે...
10/04/2025

*હવે પાલનપુરના પ્રખ્યાત મગજ ,ચેતાતંતુ ,કરોડરજ્જુ અને સ્નાયુના નિષ્ણાત ની ઓપીડી ડીસા ડૉક્ટર હાઉસ વિસ્તાર મા*

ડૉ. પાર્થ પટેલ
MBBS DNB(મેડિસિન)
DM ( ન્યૂરો ફિઝિશિયન)

*ઉપલબ્ધ સારવાર*
• ખેંચ/વાઈ
• હાથપગમાં ધ્રુજારી
• ⁠મગજ નો તાવ
• ⁠બ્રેઈન હેમરેજ
• ⁠લકવો/પક્ષઘાત
• ⁠બેભાન થઈ જવું
• ⁠ચક્કર આવવા

*ઓપીડી સમય*
મહિનાના બીજા અને ચોથા ગુરુવારે બપોરે 02:00 થી 05:00નિમ્સ હોસ્પિટલ સિટી સેન્ટર

*સંપર્ક માટે*
90813 45692/ 9081345690

📍*સિટી સેન્ટર સરનામું*
ડૉ.પરેશ સોલંકી ની હોસ્પિટલ ની નીચે,ગાયત્રી મંદિર ની સામે ડીસા

મહાવીર સ્વામી તમારા પર પુષ્કળ આશીર્વાદ આપેતમારું જીવન સત્ય, અહિંસા અને બાહ્ય કરુણાના ગુણોથી ભરેલું રહે.*મહાવીર જયંતિની* ...
10/04/2025

મહાવીર સ્વામી તમારા પર પુષ્કળ આશીર્વાદ આપે
તમારું જીવન સત્ય, અહિંસા અને બાહ્ય કરુણાના ગુણોથી ભરેલું રહે.
*મહાવીર જયંતિની* હાર્દિક શુભકામનાઓ.

Address


385535

Website

Alerts

Be the first to know and let us send you an email when Nims Hospital Deesa posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram