29/09/2025
પૂજ્ય આનંદસ્વરૂપ સ્વામી(ગાંધીનગર અક્ષરધામ ના કોઠારીસ્વામી )અને પૂજ્ય આત્મતૃપ્ત સ્વામી એ ખૂબ સરસ સમય આપી પગરવ હોસ્પિટલ સરગાસણ ના દરેક વિભાગ મા પધરામણી કરી🙏.. પગરવ હોસ્પિટલ મા આવનાર તમામ દર્દીઓ સાજા નરવા થાય અને એ થકી સ્ટાફ ડોક્ટરો ભાગીદારો તમામ ને ખૂબ જશ અને આશીર્વાદ મળે એવા શુભાશિષ આપ્યા.. 🙏🙏