07/06/2022
કાયમી વિનામૂલ્યે નિદાન (તપાસ)
અમીર,ગરીબ,મધ્યમ દરેક વર્ગના લોકોને માંદગી વખતે રોટરી ક્લિનિકનો નિઃશુલ્ક લાભ લેવા આહવાન
રોટરી સેવા ટ્રસ્ટ હળવદ દ્વારા સંચાલિત
રોટરી ક્લિનિક
તાવ, ઠંડી લાગવી, મેલેરિયા, ટાઇફોઇડ, કમળો, ડેન્ગ્યુ,
શરદી, ઉધરસ, કફ, શ્વાસ ચડવો,
શરીરની કળતર, સાંધાના દુખાવા,માથાનો દુખાવો,
ધાધર, ખરજવું, ખંજવાળ, એલર્જી, ખીલ, ચામડીના રોગો,
એસીડીટી, ગેસ, ઝાડા, ઉલટી, કબજિયાત, કૃમિ, પેટદર્દ અને પેટના રોગો
ઉપરોક્ત દરેક રોગનું નિદાન ડોકટર દ્વારા કાયમી માટે એકપણ રૂપિયો ફી લીધા વિના દરેકને કરી આપવામાં આવશે.
જો ઇન્જેક્શન કે બાટલા ચડાવવાના થાય તો તેમાં પણ રાહતદરે
લેબોરેટરી રિપોર્ટ્સમાં પણ રાહત મળશે.
દવાઓમાં પણ રાહતદર અને ડિસ્કાઉન્ટથી મળશે.
-:રાહતદરે અન્ય સુવિધાઓ અને સારવાર:-
3 બેડની સુવિધાઓ
UPT કીટ દ્વારા યુરિન પ્રેગ્નન્સી ટેસ્ટ
નાસ લેવા નેબ્યુલાઈઝર સુવિધા
નાની મોટી ઇજાઓમાં ડ્રેસિંગ તથા ટાંકા
ગ્લુકોમિટરથી ગ્લુકોજની તપાસ
બીપી માપવાની સુવિધા
-:સમય:-
સવારે:૯ થી ૧ બપોરે ૩ થી ૬
રવિવારે રજા રહેશે.
સ્થળ
મન્નપૂરમ બેંકની ઉપર, પંજાબ નેશનલ બેન્ક ની બાજુમાં,
બ્રાહ્મણની ભોજનશાળા રોડ, હળવદ
મોબાઈલ: ૮૯૪૮૯ ૫૧૪૫૧