28/05/2025
🌟 માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝ પ્રસ્તુત કરે છે! 🌟
🆓 ફ્રી કાઉન્સેલિંગ કેમ્પ
✨ શું તમારું બાળક પણ નીચેની સમસ્યાઓનો સામનો કરે છે?✨
બાળકના 3 પેજના મૂલ્યાંકન રિપોર્ટ દ્રારા નીચેની સમસ્યાનું એનાલિસિસ કરવામાં આવશે.
😠 ગુસ્સાવાળો સ્વભાવ
😵💫 ચંચળ અને જીદ્દી સ્વભાવ
🎯 અભ્યાસમાં એકાગ્રતાનો અભાવ
🧠 કમજોર યાદશક્તિ
📱 મોબાઈલની લત
👩🎓 અભ્યાસમાં રસ ન હોવો
📚 કેટલાક વિષયો અઘરા લાગવા
😌 આત્મવિશ્વાસનો અભાવ
✅ તો આ કેમ્પ આપનાં માટે જ છે!
👨🏫 કાઉન્સેલિંગ કેમ્પની વિશેષતાઓ:
✔ વર્ષોનો અનુભવ ધરાવતા, મનોવૈજ્ઞાનિક, એજ્યુકેશનલિસ્ટ, લેખક અને ચાઈલ્ડ ડેવલપમેન્ટ ટ્રેનર દ્વારા માર્ગદર્શન
✔ 100% બાળકોના વર્તન અને અભ્યાસમાં સકારાત્મક ફેરફાર
📍સેન્ટરનું સરનામું:
માઇન્ડવીઝ એજ્યુપ્રાઇઝ
આત્મન પ્રે સ્કૂલ, મવડી બાયપાસ રોડ, બાપાસીતારામ ચોક નજીક, મવડી રાજકોટ.
💡વિશેષ:
🎯 1 થી 10માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં સકારાત્મક પરિવર્તન ઈચ્છતાં માતા-પિતાઓ માટે આ ખાસ તક છે!
⚠ કેમ્પ 15 જૂન, 2025 સુધી મર્યાદિત સમય માટે હોવાથી વહેલા તે પહેલાંનાં ધોરણે બેનિફિટ આપવામાં આવશે, જેથી આજે જ રજીસ્ટ્રેશન કરાવી લેશો
📞 એપોઇન્ટમેન્ટ માટે કોલ કરો:
8460996890 / 9998296890
📌 તમારાં બાળકના ઉજ્જવળ ભવિષ્ય માટે આજે જ સંપર્ક કરો!🌈
નોંધ: જો આપ આ મેસેજ ન મેળવવા માંગતા હોય તો STOP લખી મેસેજ કરો.