16/03/2026
વિજાપુર પંથકના કોટ ગામના વતની મણીબેન છેલ્લા 5-6 વર્ષથી સંધિવા ના લીધે બિલકુલ ચાલી શકતા ન હતા અને બંને પગ વાંકા થઈ ગયા હતા જેના સંદર્ભમાં Dr ચિરાગ પટેલ દ્વારા ઘૂંટણ બદલવા નું ઓપરેશન એટલે કે Knee Replacement surgery સબવાસ્ટસ એપ્રોચ (સ્નાયુ કાપ્યા વગર) MIS ટેકનીક થી ઘૂંટણ નુ ઓપરેશન કરી ઓપરેશન ના એ જ દિવસે ચલાવી દેવાયા.
Dr ચિરાગ પટેલ (રામપુર કોટ વાળા)
એક્સિસ સ્પાઇન અને ઓર્થોપેડિક હોસ્પિટલ હિંમતનગર
8238884145