26/05/2024
*આજે 22 વર્ષના પ્રોફેશનલ કેરિયરમાં વધુ એક માઈલસ્ટોન આપ સૌની સાથે શેર કરતા ખૂબ આનંદની લાગણી અનુભવ છું*
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
*ICOI - international Congress of Oral Implantologists - USA* *ની એશિયન કોન્ફરન્સમાં આજરોજ મને ICOI Fellow and Master's in implantology થી સન્માનવામાં આવેલ છે..*
*પરમ કૃપાળુ પરમાત્મા ના આશીર્વાદ , મારા મમ્મી , બહેનો ના તથા પરિવારના આશીર્વાદ , મારા પત્ની ડોક્ટર સ્વાતિ તથા મારા દીકરા તન્મય ના સાથ અને સપોર્ટ , માધવ ડેન્ટલ ની સમગ્ર ટીમ , જામનગરના મારા ડેન્ટિસ્ટ મિત્રો , મારી કોલેજ ગવર્મેન્ટ ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ જામનગરના ના ટીચર , મારા સિનિયર તથા મને રાહ બતાવનાર અને મદદ કરનાર દરેક વ્યક્તિના સાથ સહકાર , મારા વહાલા દર્દીઓ ના આશીર્વાદ થકી આજે હું આ મુકામે પહોંચ્યો છું ત્યારે તમને સર્વેને નતમસ્તક થઈ અને આ એવોર્ડ, આ ડિગ્રી આપ સૌને સમર્પિત કરું છું...*
https://www.instagram.com/reel/C7bkvHXvycJ/?igsh=aDUwc3h5d3VjYmI=