22/10/2025
સર્વે સુખિનઃ સંતુ, સર્વે સંતુ નિરામયાઃ।
સર્વે ભદ્રાણિ પશ્યન્તુ, મા કશ્ચિદ્ઃ દુઃખભાગ્ભવેઃ॥"
બધા સુખી રહે, બધા રોગમુક્ત રહે,
બધા શુભને જુએ, અને કોઈપણ વ્યક્તિ દુઃખી ન બને.
🌹🌹🌹નૂતનવર્ષ વિક્રમ સંવત ૨૦૮૨ ની પ્રથમ પરોઢે આપ સર્વે ને નૂતનવર્ષાભિનંદન🌹🌹🌹