શ્રી પુરૂષોતમલાલજી ગૌ સેવા ટૢસ્ટ shree purushotamlalji gausea

  • Home
  • શ્રી પુરૂષોતમલાલજી ગૌ સેવા ટૢસ્ટ shree purushotamlalji gausea

શ્રી પુરૂષોતમલાલજી ગૌ સેવા ટૢસ્ટ shree purushotamlalji gausea જય શ્રી કૃષ્ણ
શ્રી કૃષ્ણ શરણમમ
બીમાર ? ��� �બાળકો માટે બગીચો ����

22/12/2023
21/05/2023

જ્યારે ગરમીનો પારો એકદમ ઊંચે પહોંચી જાય ત્યારે પરેશાન થઈને તમે શું કરો? ઠંડાં પીણાં કે શરબત કે ફ્રૂટ જ્યૂસ-મિલ્કશેક પીઓ યા પછી આઈસ્ક્રીમ ખાઓ. પરંતુ આજે અમે તમને સીઝનલ અને પાણીથી ભરપૂર ફ્રૂટ તરબૂચના આ કારણે ખાવું જોઈએ તરબૂચ

તરબૂચમાં ૯૨ ટકા પાણી હોય છે. તે ખાવાથી શરીરનું તાપમાન યોગ્ય રહે છે અને શરીર હાઈડ્રેટ રહે છે, સાથે જ તરબૂચમાં વિટા‌મિન-સી અને વિટામિન-એ પણ હોય છે, જે આંખો અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તરબૂચ ખૂબ ખાઇ લો.આપણે તો આ બધું ખાઈ લેયે પણ મૂંગા પહુડા માટે કોણ આ બધું કરે અમારી ટીમે દાતા શ્રી દ્વારા મળેલ દાન થી ગૌ માતા નંદી બધા માટે તરબૂચ ની વ્યવથા આજે કરી .........
સારું લાગે તો page ને follow કરજો ઈચ્છા જાગૃત થાય તો સેવા નુ યોગદાન કરજો અને આ પોસ્ટ સારી લાગે તો લાઈક સેર કરજો ...જય શ્રી ગૌમાતા

14/01/2023
કેશોદ શહેરના તેમજ કેશોદ તાલુકાના વ્હાલા નગર જનો તેમજ ધર્મ પ્રેમી જનતા આપણી ભારતીય સંસ્કૃતિ દાન, પૂણ્ય અને દયા ધર્મ ની સં...
14/01/2023

કેશોદ શહેરના તેમજ કેશોદ તાલુકાના વ્હાલા નગર જનો તેમજ ધર્મ પ્રેમી જનતા આપણી ભારતીય સંસ્કૃતિ દાન, પૂણ્ય અને દયા ધર્મ ની સંસ્કૃતિ છે.અને વર્ષ માં ઘણા બધા તહેવારોની આપણે સૌ ઉજવણી કરીએ છીએ.તેમાં આપણે સૌ આપણી ભારતીય અને માનવીય સંસ્કૃતિ સાથે પશુ, પક્ષીઓ માટે પણ ખૂબ જ આદર આપીએ છીએ.
આજ રોજ મકરસંક્રાતિ; પર્વ એ આપણી સંસ્કૃતિમાં દાન પૂણ્ય નું પર્વ છે .અને આ પર્વ માં અગાઉ નાં સમય માં ગુપ્ત દાનનો મોટો મહિમા હતો તલ, ગોળ, મમરા નાં લાડુ સોના ચાંદીના સિક્કા ઓ મૂકી દાન કરવામાં આવતું હતું. અને જે ગામમાં જેટલી ગાયો હોય એના માટે નગર વાસીઓ ચરો,લાડુ કપાસિયા ખોળ ની વ્યવસ્થા ગાયો માટે કરતા હતા
શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ કેશોદ ખાતે ચેલા ૩૦ વર્ષ થી આપ સોવ નાં સહયોગ થી કાર્યરત છે અમો સમાજના અગ્રણીઓ અને ગૌ ભક્તો અવિરત દાન, પૂણ્ય ની તકતી સ્વરૂપે ખોળ કપાસિયા ભૂસો ગોળ દવા તથા અન્ય સામગ્રી દાન માં સ્વીકારીએ છીએ .તો આ અવિરત સેવા માં દાન ધર્મ માટે આવકારીએ છીએ તો આવો આપણે સૌ સાથે મળી ને પૂણ્ય નું ભાથું બધી એ ........ અને આ પોસ્ટ ને વધું માં વધુ સેર કરીએ એ પણ એક સેવા નું કાર્ય છે તો અવશ્ય લાભ લેવા વિનંતી
આપ સૌ નો ખૂબ ખૂબ આભાર જય ગૌ માતા....

શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા સુતાર વાવ ચોક કેશોદ
14/01/2023

શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા સુતાર વાવ ચોક કેશોદ

મકર સંક્રાતિ નિમિતે ગૌ દાન એકત્રિત કરવા માટે સ્ટોલ નક્કી કરવા બાબત મિટિંગ આયોજન શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા જૂનાગઢ હાઇ...
10/01/2023

મકર સંક્રાતિ નિમિતે ગૌ દાન એકત્રિત કરવા માટે સ્ટોલ નક્કી કરવા બાબત મિટિંગ આયોજન શ્રી પુરુષોત્તમ લાલજી ગૌ સેવા જૂનાગઢ હાઇવે કેશોદ ગૌ શાળા
સાથે અલ્પા આહાર નું આયોજન થયું

29/07/2022
29/07/2022
22/05/2022

🐂🐂શ્રી પાર્થ ગૌ સેવા સુતાર વાવ કેશોદ તેમજ પાર્થ ગરબી મંડળ સુતાર વાવ કેશોદ અને પુરષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ ના સેવા કાર્ય કર ભાઈઓ દ્વારા અમારા પાર્થ ગૌ સેવા ના અમારા સભ્ય 🐂🐂
🙏🙏ચામુંડા શોડા શોપ વાળા પરેશ ભાઈ🙏🙏
તરફથી ગૌ માતા ઓને 500 કિલો તરબૂચ ખાવડા વામાં આવ્યા જય ગૌ માતા જય માતાજી....................

🐂🐂શ્રી પાર્થ ગૌ સેવા સુતાર વાવ કેશોદ તેમજ પાર્થ ગરબી મંડળ સુતાર વાવ કેશોદ અને પુરષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ ના સેવા કાર...
22/05/2022

🐂🐂શ્રી પાર્થ ગૌ સેવા સુતાર વાવ કેશોદ તેમજ પાર્થ ગરબી મંડળ સુતાર વાવ કેશોદ અને પુરષોત્તમ લાલજી ગૌ સેવા ટ્રસ્ટ ના સેવા કાર્ય કર ભાઈઓ દ્વારા અમારા પાર્થ ગૌ સેવા ના અમારા સભ્ય🐂🐂
🙏🙏ચામુંડા શોડા શોપ વાળા પરેશ ભાઈ🙏🙏 તરફથી ગૌ માતા ઓને 500 કિલો તરબૂચ ખાવડા વામાં આવ્યા જય ગૌ માતા જય માતાજી....................

11/05/2022
શ્રી પાર્થ ગૌં સેવા સુતાર વાવ કેશોદ  ધગ ધગ તા ઉનાળા ની આ કાળ જાલ ગરમી માં જયાં પશુ પક્ષી તો શુ માણસ પણ આ ગરમી શહન ના કરી...
11/05/2022

શ્રી પાર્થ ગૌં સેવા સુતાર વાવ કેશોદ ધગ ધગ તા ઉનાળા ની આ કાળ જાલ ગરમી માં જયાં પશુ પક્ષી તો શુ માણસ પણ આ ગરમી શહન ના કરી શકે તેવી આ ઉનાળા ની સિઝનમાં ગૌ માતા ને તરબૂચ નું ભોજન કરવા તી અમારી ટીમ ............ જય ગૌ માતા ....જયહો.......

Address

{1} કેશોદ જૂનાગઢ હાઇવે , બાયપાસ ચોકડી પાસે, ������, {2} ગાયના ગોન્દ્રા ની પાછડ, રેલવે ફાટક
Keshod
362220

Telephone

+912871238410

Website

Alerts

Be the first to know and let us send you an email when શ્રી પુરૂષોતમલાલજી ગૌ સેવા ટૢસ્ટ shree purushotamlalji gausea posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Videos

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram