25/03/2022
હું રમીલા બેન મારો ૨ મહીના પહેલા રોડ અકસ્માત થયુ હતુ હું બાઇક પરથી પડી ગયી હતી તેથી મને ખભા માં ગંભીર ઈજા થઇ હતી ત્યારબાદ મને વેદ હોસ્પિટલ સારવાર માટે લાવ્યા હતા ત્યાં ડો વૈભવ સાહેબ ( ઓર્થોપેડીક સર્જન ) એ મને X Ray કરાવીને ચેક કરી અને મારું ડાબા ખભા નું હાડકું બહુ ખરાબ રીતે તૂટ્યું છે તેવું કીધું અને તેમાં પ્લેટ નાખીને ઓપેરેશન કરવું પડશે તેવું સમજાયું ઓપેરેશન ના ૨ મહીના અને ૫ દિવસ કસરત પછી હું હવે બધું કામ કરી શકું છું મારો હાથ પેહલા ના જેવો ઉપર થાય છે
લિ રમીલા બેન
ગામ - મહેમદાવાદ