30/05/2025
"લ્યુપસ જાગરૂકતા કાર્યક્રમ"
વા તથા સંધિવા ના નિષ્ણાત દ્વારા
Live Webinar
તારીખ - ૩૧/૫/૨૫ , સમય - ૭.૩૦ થી ૮.૦૦
વા તથા સંધિવા ના નિષ્ણાંત ડોક્ટર
ડો મોહનીશ પટેલ દ્વારા વિશેષ કાર્યક્રમ
૧. લ્યુપસ રોગ શું છે?
૨. લ્યુપસ રોગ ના પ્રકાર અને તેનું નિદાન
૩. લ્યુપસ રોગની ઉપલબ્ધ સારવાર
ઉપરના રોગ ના તમામ તમારા મૂંઝવતા પ્રશ્નોનો સચોટ નિદાન મેળવો
રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે
આપને મૂંઝવતા બધા જ પ્રશ્નોનું નિવારણ આ પ્રોગ્રામના માધ્યમથી તમે મેળવી શકો છો
રજીસ્ટ્રેશન કરવા માટે આપેલી લિંક પર ક્લિક કરો
LUPUS Day talk by Dr. Mohnish Patel