06/12/2025
ઓબેસિટી દેખાય માત્ર બહારથી… પણ તેની અસર શરીરની અંદર ઘણી ગંભીર હોય છે.
ઘણા લોકો માને છે કે વજન એટલે માત્ર દેખાવની સમસ્યા.
પણ હકીકત એ છે કે વધેલી ચરબી શરીરના અંદરના અંગો પર સતત દબાણ કરે છે.
🔍 અંદર શું થાય છે જ્યારે વજન વધે?
1️⃣ અંગો પર સતત દબાણ (Internal Pressure)
➡️ પેટની અંદર વધેલી ચરબી લીવર, પેન્ક્રિયાસ, આંતરડા જેવા અંગો પર ભાર મૂકે છે.
2️⃣ લીવર આસપાસ ચરબી (Fatty Liver)
ચરબી લીવર નજીક સંગ્રહાય છે તો:
✔️ લીવર સોજો
✔️ સતત થાક
✔️ પાચન ગડબડ
જેવી સમસ્યાઓ ઉભી થાય છે.
3️⃣ પાચન તંત્ર પર અસર
પેટની અંદરની જગ્યા ઓછી થતાં:
✔️ પાચન ધીમું થાય છે
✔️ ગેસ, અફારા, અપચો સતત રહે છે
✔️ ખાધેલું ભારે લાગે છે
ઓબેસિટી માત્ર દેખાવ નહીં, એક Medical Condition છે.
સમયસર સારવાર લેવાથી આ તમામ સમસ્યાઓ કાબૂમાં આવી શકે છે.
👨⚕️ Dr. Nainesh Patel
🩺 Advanced Laparoscopic, GI & Obesity Surgeon
🏥 Lifeline Multispeciality Hospital, Surat
📍 Morabhagal, Rander Road, Surat
📞 For Appointment: +91-90994 33366
📱 WhatsApp For Expert Advice and Care: +91-95722 28887
🌐 Visit: https://drnaineshpatel.com/