Dr.Rasik Vaghani

Dr.Rasik Vaghani I'm Soldier of Aam Aadmi Party,. Be with Aam Aadmi Party

મિત્રતા તો આવી હોવી જોઈએ... તમે ગમે તે કરો હું કંઇ બોલીશ નહીં અને હું કંઇ કરીશ નહીં...લી. મોદી 56 ઇંચવાળો
30/07/2025

મિત્રતા તો આવી હોવી જોઈએ... તમે ગમે તે કરો હું કંઇ બોલીશ નહીં અને હું કંઇ કરીશ નહીં...
લી. મોદી 56 ઇંચવાળો

ખૂબ ખૂબ અભિનંદન ધર્મેશભાઈ સુરત શહેર પ્રમુખ બનવા બદલ...
30/07/2025

ખૂબ ખૂબ અભિનંદન ધર્મેશભાઈ સુરત શહેર પ્રમુખ બનવા બદલ...

23/06/2025

વિસાવદર ની જનતાએ ખૂબ જોરથી ઝાડું ફેરવ્યું, ભાજપ ને વાળીને ઉકરડે નાખ્યું...
ખૂબ ખૂબ અભિનંદન ગોપાલભાઈ...

દાદાગીરી તો જોવો... તેના બાપનું ગુજરાત સમજે કે શું??
20/06/2025

દાદાગીરી તો જોવો... તેના બાપનું ગુજરાત સમજે કે શું??

Election Commission of India  કિયા ક્યાં સુધી ગુલામી કરશો..દેશમાં લોકશાહી બચાવવા માટે આજે નહીં તો ક્યારે અવાજ ઉઠાવશો.ઇલે...
19/06/2025

Election Commission of India કિયા ક્યાં સુધી ગુલામી કરશો..
દેશમાં લોકશાહી બચાવવા માટે આજે નહીં તો ક્યારે અવાજ ઉઠાવશો.
ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા ના અધિકારીઓ દેશની બરબાદીમાં સૌથી મોટો ફાળો હશે...
ભાજપના ઉમેદવાર કિરીટ પટેલ મતદાન કેન્દ્રની અંદર ખુલ્લેઆમ પ્રચાર કરી રહ્યા છે અને આખું સરકારી તંત્ર ધૃતરાષ્ટ્રની જેમ અંધ બની ચુક્યું છે.
હવે તો હદ થઈ ગઈ...આ ધૃતરાષ્ટ્ર પ્રશાસનની કોઈ કઈ કરી નથી શકતું....

Om Shanti...Bhagavan Temana Aatmane Shanti ape...Om Shanti...
12/06/2025

Om Shanti...
Bhagavan Temana Aatmane Shanti ape...
Om Shanti...

10/06/2025

આ વિસાવદરના રોડની હાલત ખરાબ નથી...તે તો ચંદ્ર પર ઉલ્કા પડીને ખાડા પડ્યા છે...
ચંદ્ર જેવી અનુભૂતિ ખાલી વિસાવદરમાં નહીં આખા ગુજરાતમાં થાય છે...

અરે... વિશ્વગુરુ સાથે આવુંના કરાય... કેનેડા વાળને સમજાવો કોઈ...
03/06/2025

અરે... વિશ્વગુરુ સાથે આવુંના કરાય... કેનેડા વાળને સમજાવો કોઈ...

28/05/2025

ચોથા નંબર અર્થવ્યવસ્થા બન્યા તેનો તો જોર જોરથી પ્રચાર કરે છે... પણ તેને તો કહો 2011 માં ભારત વિશ્વની 3 નંબર અર્થવ્યવસ્થા હતો...

આ પ્રચારમંત્રીને તો ફેશન શો માં ભાગ લેવાની જરૂર... પેહલા નંબર પાક્કો આવશે... એક દિવસમાં 4 વાર કપડા બદલે બોલો...
28/05/2025

આ પ્રચારમંત્રીને તો ફેશન શો માં ભાગ લેવાની જરૂર... પેહલા નંબર પાક્કો આવશે... એક દિવસમાં 4 વાર કપડા બદલે બોલો...

27/05/2025

ભક્તો એ તેના બાપનું માન રાખ્યું હો... ગમે તેમ કરીને ભીડ ભેગી કરી... 2 ફૂલવાડી, અને 1 મોહનથાળ આપીને...

અરે વાહ... ભક્તોના પાપા આવીયા અને કચોરી ફૂલવાડી અને મોહનથાળ લાવ્યા...લગે રહો મોદી... મોદી...
26/05/2025

અરે વાહ... ભક્તોના પાપા આવીયા અને કચોરી ફૂલવાડી અને મોહનથાળ લાવ્યા...
લગે રહો મોદી... મોદી...

Address

Surat
394150

Telephone

+917567398228

Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.Rasik Vaghani posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Dr.Rasik Vaghani:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category