Om Agri Clinic center- mahuva

Om Agri Clinic center- mahuva હાથ પંપ તેમજ tractor થી સ્પ્રે કરી આપવામાં આવશે,
ઉપરાંત ખેડૂત ના પાક નું ફિલ્ડ નિર્દશન કરી ને ખાતરી પૂર્વક ની ટ્રિટમેન્ટ કરી આપવામાં આવશે

Trishuk result
22/09/2022

Trishuk result

12/09/2022

Swal
Ferio

W**d management in sugarcane treated by om agri clinic centre- mahuva
07/06/2022

W**d management in sugarcane treated by om agri clinic centre- mahuva

Available
14/05/2022

Available

Available
16/12/2021

Available

સૌમ્યા ભીંડા ઓમ એગ્રી ક્લિનિક સેન્ટર ના નિર્દેશન હેઠળ મહુવા તાલુકા ના મહુડી ગામ માં ત્યાર કરેલા છે, આ ભીંડા રાધિકા ના પ્...
24/07/2021

સૌમ્યા ભીંડા ઓમ એગ્રી ક્લિનિક સેન્ટર ના નિર્દેશન હેઠળ મહુવા તાલુકા ના મહુડી ગામ માં ત્યાર કરેલા છે,
આ ભીંડા રાધિકા ના પ્લોટ ની બાજુ માં ત્યાર કરેલા હતા
જો કોઈ ખેડૂત મિત્ર ને ભીંડા બનાવવા હોઈ તે અમારો કોન્ટેક્ટ કરો ,
અને વધુ માહિતી માટે ઉપર મોકલેલા ફોટો માં વેદાંશી એગ્રો ટેક. ના વિસિતિંગ કાર્ડ માં દર્શાવેલા નંબર પર કૉલ કરવો

અમો એ કરેલા પ્રયોગ પ્રમાણે આ વેરાયટી ઉત્તમ છે

24/07/2021

આપ થોડા દિવસથી સોશિયલ મીડિયા માં એક વીડિયો જોતા હશો જેમાં અલગ અલગ વાસી ભાજીની પુળી ને સામાન્ય પાણી બાદ કેમિકલ વાળા પાણીમાં બોળવાથી ફરીથી જાણે ખેતરમાંથી તાજી કાઢી હોય એવી બની જાય છે આ અંગે મારે એ ખુલાસો કરવો છે કે આ કેમિકલ 2-[2-(4-nonylphenoxy) ethoxy] ethanol, 1-butanol and tall oil fatty acids છે જે પાણી ના કણોને નેનો સાઈઝમાં બનાવે છે જે કેમિકલ યુક્ત પાણી કોઈપણ પાક કે ભાજીના પાન માં શોષાય છે જેના લીધે આપણને તે વસ્તુ તાજી દેખાય છે.
આવી જ રીતે અન્ય ઘણા બધા ફળપાકો કે શાકભાજી ને કુત્રિમ રીતે પકવવા, કલર લાવવા કે મોટું કરવા કેમિકલ વાપરે છે. એમાં
૧. Oxytocin કેમિકલના ઇન્જેક્શન દૂધી, કાકડ, તુરીયા, ગલકા કે અન્ય બીજા વેલાવાળા શાકભાજીમાં તરબૂચ, કોળા, રીંગણ માં પણ મારે છે જેના લીધે એક જ રાતમાં તે વસ્તુ ૩ ગણી મોટી થઇને બજાર માં વેચવા લાયક થઈ જાય છે.
૨. Malachite green (4-[(4-dimethylaminophenyl) phenyl-methyl]-N,N-dimethylaniline આ કેમિકલના પાણીમાં ખાસ કરીને વટાણા ના દાણા ને પલાળવામાં આવે છે જેથી તેનો કલર એકદમ ઘેરોલીલો થઈ જાય છે તેવી જ રીતે પરવળ, ભીંડા, ચોળી જેવા શાકભાજીમાં પણ તાજો લીલો કલર આપવા આ કેમિકલ વપરાય છે.
૩. Erythrosine or Red Dye or E127 આ કેમિકલ ખાસ કરીને તરબૂચ, લીચી અને ચેરીમાં લાલ કલર લાવવા માટે વપરાય છે. ડેરી પ્રોડક્ટ માં પણ આ કેમિકલ કલર લાવવા માટે વપરાય છે.
૪. calcium carbide / ethephon and oxytocin/ lauryl alchohol આ કેમિકલ તાત્કાલિક કાચા ફળોને પકવવા માટે વપરાય છે જેમાં ઈથેફોન કેમિકલના દ્રાવણ માં કાચા કેળાની લુમને બોલવાથી એક રાતમાં પીળા થઇને સવારે વેચવા લાયક થઈ જાય છે. સામાન્ય રીતે ઈથીલેન ગેસથી પકવેલા કેળા હોવા જોઈએ જે નુકશાનકારક નથી.
❌❌❌❌
આ બધા જ કેમિકલ સ્વાસ્થય માટે ખૂબ જ હાનિકારક છે. જેથી ઘરે લાવીને ગરમ પાણીમાં મીઠું કે બેકિંગ સોડા નાખી ધોઈને ખાવા જોઈએ.

આભાર..💐

ઓમ એગ્રી ક્લિનિક સેન્ટર, વાંસ્કુઇ
૮૧૬૦૪૧૨૪૯૨, ૮૪૬૯૬૭૦૮૮૪,૮૧૪૧૭૧૯૪૮૪

નીંદામણ નો સફાયો એટલે excel mera 71
21/07/2021

નીંદામણ નો સફાયો એટલે excel mera 71

Address

Surat

Opening Hours

Monday 8:30am - 5pm
Tuesday 8:30am - 5pm
Wednesday 8:30am - 5pm
Thursday 8:30am - 5pm
Friday 8:30am - 5pm
Saturday 8:30am - 5pm

Telephone

+919662548801

Website

Alerts

Be the first to know and let us send you an email when Om Agri Clinic center- mahuva posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Om Agri Clinic center- mahuva:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram