Anupam Multispeciality Hospital

Anupam Multispeciality Hospital Anupam Hospital located at parvat patiya -center of the city, on BRTS canal road. We r One of the best & Authentic healthcare provider.

we r committed to provide service to society without any cast or socio economic bars.

09/12/2025

ઘૂંટણનો દુખાવો માત્ર 'ઉંમર' ને કારણે નથી હોતો!

૩૫ પછી ઘૂંટણ શા માટે બોલવા લાગે છે? નાની ઉંમરે દુખાવો થવાના કારણો શું છે? 🤔

જાણીતા Joint Replacement Surgeon ડૉ. નરેન્દ્ર પટેલ સાથે સાચી Knee Health ની વાત.

સંપૂર્ણ એપિસોડ ટૂંક સમયમાં આવી રહ્યો છે! 🔔

આજે જ યોગ્ય ડાયેટ અને ડાયાબિટીસ કંટ્રોલ માટે સંપર્ક કરો!
📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો : 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

ફિશર, પાઈલ્સ કે ભાગંદરથી પરેશાન છો? હવે દુઃખાવો સહન નહીં!અનુપમ હોસ્પિટલમાં મળે છે મોડર્ન લેસર ટ્રીટમેન્ટ — ઝડપી, સુરક્ષિ...
09/12/2025

ફિશર, પાઈલ્સ કે ભાગંદરથી પરેશાન છો? હવે દુઃખાવો સહન નહીં!

અનુપમ હોસ્પિટલમાં મળે છે મોડર્ન લેસર ટ્રીટમેન્ટ — ઝડપી, સુરક્ષિત અને અસરકારક.

આજેજ અપોઇન્ટમેન્ટ લો! 🔹

આજે જ યોગ્ય ડાયેટ અને ડાયાબિટીસ કંટ્રોલ માટે સંપર્ક કરો!
📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો : 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

We feel honored to have had the opportunity to deliver an experiential lecture on the Fundamentals of Powerful Relations...
05/12/2025

We feel honored to have had the opportunity to deliver an experiential lecture on the Fundamentals of Powerful Relationships at the Jd Gabani library, in partnership with Saurashtra Patel Kelvani Mandal, as part of their 72nd Samuh Pustak Vachan event. Participants derived immense value from the session, and we're grateful to have played a role in empowering them. We're thankful for the chance to contribute positively to the lives of others.

✨ ઘૂંટણ પ્રતિરોપણ સર્જરી હવે વધુ સલામત, સફળ અને અસરકારક! ✨ઘણા લોકો માને છે કે ઘૂંટણ બદલવાની સર્જરી એક મુશ્કેલ પ્રક્રિયા ...
02/12/2025

✨ ઘૂંટણ પ્રતિરોપણ સર્જરી હવે વધુ સલામત, સફળ અને અસરકારક! ✨

ઘણા લોકો માને છે કે ઘૂંટણ બદલવાની સર્જરી એક મુશ્કેલ પ્રક્રિયા છે…
પરંતુ હકીકત એ છે કે આજની આધુનિક ટેકનિકથી હજારો દર્દીઓ ફરીથી દુઃખાવાથી મુક્ત થઈ સામાન્ય જીવન જીવવા લાગ્યા છે.

🦵 દર્દ ઘટાડો
🦵 ચાલવામાં સરળતા
🦵 જીવનની ગુણવત્તામાં સુધારો
આ બધું બની શકે છે - સાચા નિષ્ણાત ડૉક્ટર અને યોગ્ય સારવારથી.

🔹 કારણ કે અનુપમ છે…
🔹 એટલે શક્ય છે!

👨‍⚕️ ડૉ. નરેન્દ્ર પટેલ
M.S (Ortho) | F.A.R.S (Germany, USA, Singapore)

આજે જ યોગ્ય ડાયેટ અને ડાયાબિટીસ કંટ્રોલ માટે સંપર્ક કરો!
📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો : 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

🍎 ડાયાબિટીસમાં ફળો ખાવા છે… પણ સાચી રીતથી! સ્વસ્થ જીવનશૈલી માટે ફળોનો સમાવેશ જરૂરી છે, પરંતુ તેમનો સમય, માત્રા અને જોડાણ...
28/11/2025

🍎 ડાયાબિટીસમાં ફળો ખાવા છે… પણ સાચી રીતથી!

સ્વસ્થ જીવનશૈલી માટે ફળોનો સમાવેશ જરૂરી છે, પરંતુ તેમનો સમય, માત્રા અને જોડાણ બહુ મહત્વનું છે.

ડૉ. શૈલેષ ભાયાણી દ્વારા આપવામાં આવેલી માર્ગદર્શિકા તમને બ્લડ શુગર મેનેજમેન્ટમાં મદદરૂપ બનશે. ✔️

આજે જ યોગ્ય ડાયેટ અને ડાયાબિટીસ કંટ્રોલ માટે સંપર્ક કરો!
📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો : 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

તમારી તકલીફને અવગણો નહીં!હરસ, મસા અને ભગંદર જેવા રોગોનું સમયસર સારવાર કરાવવું અનિવાર્ય છે.અનુભવી સર્જન ડૉ. શૈલેષ પટેલ સા...
23/11/2025

તમારી તકલીફને અવગણો નહીં!

હરસ, મસા અને ભગંદર જેવા રોગોનું સમયસર સારવાર કરાવવું અનિવાર્ય છે.

અનુભવી સર્જન ડૉ. શૈલેષ પટેલ સાથે આજે જ સલાહ લો અને દુખાવાથી મુક્તિ મેળવો.

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો : 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

15/11/2025

ઘૂંટણનો દુખાવો માત્ર 'ઉંમર' ને કારણે નથી હોતો!

૩૫ પછી ઘૂંટણ શા માટે બોલવા લાગે છે? નાની ઉંમરે દુખાવો થવાના કારણો શું છે? 🤔

જાણીતા Joint Replacement Surgeon ડૉ. નરેન્દ્ર પટેલ સાથે સાચી Knee Health ની વાત.

સંપૂર્ણ એપિસોડ ટૂંક સમયમાં આવી રહ્યો છે! 🔔

હવે ચાલવાનું સપનું નહીં -  હકીકત બની શકે છે! 🚶‍♂️✨ઘૂંટણની પીડાથી મુક્તિ મેળવો અને ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલો! 💪અનુપમ હો...
13/11/2025

હવે ચાલવાનું સપનું નહીં - હકીકત બની શકે છે! 🚶‍♂️✨
ઘૂંટણની પીડાથી મુક્તિ મેળવો અને ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલો! 💪

અનુપમ હોસ્પિટલ માં આધુનિક ટેકનોલોજી અને અનુભવી ડૉક્ટરો દ્વારા સફળ ઘૂંટણ રિપ્લેસમેન્ટ સર્જરી,
હવે સુરતમાં ઉપલબ્ધ છે. 🏥

આજે જ સંપર્ક કરો અને તમારા જીવનમાં ફરીથી ગતિ લાવો!

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

તમારા સ્વાસ્થ્યને સુગર ફ્રી રાખો! ✅નિયમિતપણે બ્લડ સુગર તપાસો અને ડાયાબિટીસના જોખમથી મુક્ત થઈ, અફસોસ વિના તમારું શ્રેષ્ઠ ...
07/11/2025

તમારા સ્વાસ્થ્યને સુગર ફ્રી રાખો! ✅

નિયમિતપણે બ્લડ સુગર તપાસો અને ડાયાબિટીસના જોખમથી મુક્ત થઈ, અફસોસ વિના તમારું શ્રેષ્ઠ જીવન જીવો! સમયસર નિદાન અને યોગ્ય સંચાલન એ જ તંદુરસ્તીની ચાવી છે. 🔑 ડાયાબિટીસ સંબંધિત સચોટ માર્ગદર્શન માટે આજે જ ડૉ. શૈલેષ ભાભાણીનો સંપર્ક કરો.

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

#સુગરફ્રીજીવન #ડાયાબિટીસ #બ્લડસુગર #આરોગ્ય #અનુપમહોસ્પિટલ

તમારા સ્તનમાં ગાંઠ હોય એવું લાગે છે? 🚨ચેતી જજો! આ ફાઇબ્રોએડેનોમા, ફાઇલોડ્સ ટ્યુમર કે ઇન્વેસિવ ડક્ટલ કાર્સિનોમા (કેન્સર) ...
04/11/2025

તમારા સ્તનમાં ગાંઠ હોય એવું લાગે છે? 🚨

ચેતી જજો! આ ફાઇબ્રોએડેનોમા, ફાઇલોડ્સ ટ્યુમર કે ઇન્વેસિવ ડક્ટલ કાર્સિનોમા (કેન્સર) પણ હોઈ શકે છે. વહેલી તકે નિદાન અને સારવાર જરૂરી છે.

સચોટ નિદાન અને શ્રેષ્ઠ સારવાર મેળવવા માટે આજે જ ડૉ. શૈલેષ પટેલનો સંપર્ક કરો. 👩‍⚕️

તમારી તંદુરસ્તી અમારી પ્રથમ પ્રાથમિકતા છે.

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

#સ્તનગાંઠ #અનુપમહોસ્પિટલ

આકસ્મિક ફ્રેક્ચર થાય તો શું કરવું? 🤕જાણો પ્રાથમિક સારવારના મહત્વના પગલાં: ઇજાગ્રસ્ત ભાગને હલાવવાનું ટાળો, તેને સ્થિર કરો...
01/11/2025

આકસ્મિક ફ્રેક્ચર થાય તો શું કરવું? 🤕

જાણો પ્રાથમિક સારવારના મહત્વના પગલાં: ઇજાગ્રસ્ત ભાગને હલાવવાનું ટાળો, તેને સ્થિર કરો અને 10-15 મિનિટ સુધી Ice Pack લગાવો.

ફ્રેક્ચર માટે તાત્કાલિક તબીબી સારવાર લેવી ખૂબ જરૂરી છે. 🚨

નિષ્ણાત સલાહ અને સારવાર માટે ડૉ. નરેન્દ્ર પટેલનો સંપર્ક કરો.

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

#ફ્રેક્ચર #પ્રાથમિકસારવાર #અનુપમહોસ્પિટલ

નિયમિત તપાસ દ્વારા ડાયાબિટીસને જાળવવો શક્ય છે! 🩸સમયસર આરોગ્ય તપાસ (Regular Check-up) દ્વારા ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય...
29/10/2025

નિયમિત તપાસ દ્વારા ડાયાબિટીસને જાળવવો શક્ય છે! 🩸

સમયસર આરોગ્ય તપાસ (Regular Check-up) દ્વારા ડાયાબિટીસનું જોખમ ઘટાડી શકાય છે અને જીવનશૈલી સુધારી શકાય છે. તમારા અને તમારા પરિવારના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપો.

📲 અપોઈન્ટમેન્ટ માટે કોલ કરો: 922 80 80 800
Location : 📍Anupam Arcade, 3rd Floor, Opposite Aqua Imagica Water Park, BRTS-
Canal Road, Behind CNG Pump, Parvat Patiya, Surat.

#ડાયાબિટીસ #આરોગ્ય #અનુપમહોસ્પિટલ

Address

3rd/4th Floor, Anupam Arcade
Surat
395010

Opening Hours

Monday 9am - 9pm
Tuesday 9am - 9pm
Wednesday 9am - 9pm
Thursday 9am - 9pm
Friday 9am - 9pm
Saturday 9am - 9pm

Telephone

9228080800

Alerts

Be the first to know and let us send you an email when Anupam Multispeciality Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to Anupam Multispeciality Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category