01/01/2026
❓ વારંવાર ચક્કર આવે છે? માથું ઘૂમે છે?
ઘણા લોકો તેને Blood Pressure, ગેસ કે કમજોરી સમજીને ignore કરે છે…
પરંતુ ઘણીવાર આ સમસ્યા Vertigo હોઈ શકે છે.
- ઊભા થતાં કે સૂતાં અચાનક ચક્કર આવવા
- માથું ઘૂમતું હોય એવું લાગવું
- ઉલટી-ઉબકા અથવા બેચેની થવી
- ચાલવામાં balance બગડવું
✅ Wellness Ortho Pain Clinic
Proper assessment દ્વારા Vertigoનું સાચું કારણ શોધવામાં આવે છે
Posture correction અને advanced therapy આપવામાં આવે છે
Root cause પર કામ કરીને લાંબા સમયની રાહત આપવામાં આવે છે
🏥 Wellness Orthopain Clinic
📍 શાખાઓ: કતારગામ | અડાજણ | વેસુ | પાલ | વરાછા | અમદાવાદ
📞 આજે જ એપોઇન્ટમેન્ટ બુક કરો: 70462 49543 / 70460 81762