18/10/2025
✨ કે.જી. હોસ્પિટલ, થરા તરફથી ધનતેરસની હાર્દિક શુભેચ્છાઓ ✨
આ પાવન દિવસે આપના જીવનમાં આરોગ્ય, સુખ અને સમૃદ્ધિ છલકાય તેવી શુભકામનાઓ.
ઈશ્વર આપને તંદુરસ્તી અને આનંદ આપે —
સ્વસ્થ રહો, ખુશ રહો! 💛
કે.જી. હોસ્પિટલ, થરા
#સ્વસ્થરહોખુશરહો #ધનતેરસનીશુભકામનાઓ