DR MEHUL K NAYAK

DR MEHUL K NAYAK MY BUSINESS IS NOT A BUSINESS. IT IS THE SERVICE THAT I PROVIDE FROM THE CORE OF MY HEART.

02/03/2026

દરેક માતા નોર્મલ ડિલિવરી માટે શક્તિશાળી છે 💪✨







Tharad, Banaskantha, Palanpur, food, healthy food, recovery, post operative recovery, normal delivery, cesarean section, education, Ahmedabad, infertility, new born, medical, hospital, Child, gynaecology, intern, gayatri matra

27/02/2026

આ વિડિયો માત્ર માહિતી અને મનોરંજન હેતુ માટે બનાવવામાં આવ્યો છે.
આ કોઈ વ્યક્તિગત તબીબી સલાહ અથવા કાનૂની માર્ગદર્શન નથી. વ્યક્તિગત પરિસ્થિતિ માટે નિષ્ણાત ડૉક્ટર અથવા સંબંધિત અધિકારીની સલાહ લેવી જરૂરી છે.

ભારતમાં Assisted Reproductive Technology (Regulation) Act, 2021 અનુસાર,
IVF માટે કાનૂની વય મર્યાદા નીચે મુજબ છે:

👉 સ્ત્રીઓ માટે: 21 વર્ષથી 50 વર્ષ
👉 પુરુષો માટે: 21 વર્ષથી 55 વર્ષ

26/02/2026

આયુર્વેદ કહે છે – ખોરાક દવા છે, જો યોગ્ય રીતે લેવાય...

Cesarean પછી સારી recovery માટે સૌથી મહત્વની વાત એ છે કે રોજ થોડું થોડું ચાલવું, ગરમ અને પોષક આહાર લેવો, પૂરતો આરામ કરવો, ટાંકા જગ્યાને સ્વચ્છ અને સૂકી રાખવી અને કોઈપણ દવા કે આયુર્વેદિક ઉપાય પોતે શરૂ ન કરવો. નિયમિત સ્તનપાનથી ગર્ભાશયની healing ઝડપી થાય છે. ભારે કામ, ઠંડા પીણા અને બહારનું તેલવાળું ખાવું ટાળવું.







Tharad, Banaskantha, Palanpur, food, healthy food, recovery, post operative recovery, normal delivery, cesarean section, education, Ahmedabad, infertility, new born, medical, hospital, Child, gynaecology, intern

21/02/2026

इलाज दवाओं से होता है, पर चमत्कार आशा, प्रेम और सकारात्मकता से होते हैं।
हर गर्भधारण सिर्फ मेडिकल प्रक्रिया नहीं, एक भावनात्मक और आध्यात्मिक यात्रा भी है।
माँ बनने की चाह पवित्र है, और पवित्र इच्छाएँ कभी व्यर्थ नहीं जातीं।
📝 રજિસ્ટ્રેશન ફરજિયાત
📞 રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
પ્રવિણભાઈ : +91 79-90307888
જયેશભાઈ મહેશ્વરી: +91 98255 08874

📅 તારીખ: 22-02-2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 2:00
📍 સ્થળ: કૃષ્ણા હોસ્પિટલ, થરાદ

👉 પ્રથમ ૧૦૦ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સ્ટ્રેસ મેનેજમેન્ટ સેસન કોમપ્લીમેન્ટરી મળશે.

21/02/2026
20/02/2026

ફ્રી સારવાર/નિદાન કેમ્પ, 22/02/2026 ના રોજ રવિવાર
ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ





pregnancy

IVF , parent child newborn, Gynec, Infertility, free camp, conceive, Doctor, stress, Gujrat, Ahmedabad, Vadodara IVF, Ahmedabad IVF, Gujrat IVF, Tharad IVF, deesa, Palanpur

19/02/2026

📝 રજિસ્ટ્રેશન ફરજિયાત
📞 રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો:
પ્રવિણભાઈ : +91 79-90307888
જયેશભાઈ મહેશ્વરી: +91 98255 08874

📅 તારીખ: 22-02-2026 (રવિવાર)
⏰ સમય: સવારે 10:00 થી બપોરે 2:00
📍 સ્થળ: કૃષ્ણા હોસ્પિટલ, થરાદ

👉 પ્રથમ ૧૦૦ રજિસ્ટ્રેશન માટે ઓનલાઈન સ્ટ્રેસ મેનેજમેન્ટ સેસન કોમપ્લીમેન્ટરી મળશે.

19/02/2026

:: કેમ્પનું સ્થળ ::

કિ્ષ્ના હોસ્પિટલ – થરાદ

રેફરલ હોસ્પિટલની સામે,
અંબિકા નગર–૨, હાઈવે, થરાદ

રજિસ્ટ્રેશન માટે સંપર્ક કરો :

પ્રવીણભાઈ – +91 79-90307888

જયેશભાઈ મહેશ્વરી– 90999 66682

17/02/2026

ફ્રી સારવાર/નિદાન કેમ્પ, 22/02/2026 ના રોજ રવિવાર
ક્રિષ્ના હોસ્પિટલ, થરાદ





pregnancy

IVF , parent child newborn, Gynec, Infertility, free camp, conceive, Doctor, stress, Gujrat, Ahmedabad, Vadodara IVF, Ahmedabad IVF, Gujrat IVF, Tharad IVF, deesa, Palanpur

14/02/2026

બાળક પર પ્રશંસા ની શું અસર થાય છે? 🧒💛 (વિજ્ઞાન મુજબ)

જ્યારે બાળકને પ્રેમથી અને સાચી રીતે પ્રશંસા મળે છે, ત્યારે તેના મગજમાં ખુશી આપતા રસાયણો વધે છે.
આથી બાળકનો આત્મવિશ્વાસ વધે છે, શીખવાની ઈચ્છા થાય છે અને તે ભૂલથી ડરતો નથી.

વિજ્ઞાન કહે છે કે
👉 “તુ હોશિયાર છે” કહેવા કરતાં
👉 “તે બહુ સારો પ્રયત્ન કર્યો ” કહેવું વધારે અસરકારક છે.

આવી પ્રશંસા બાળકને મજબૂત, ખુશ અને આત્મવિશ્વાસથી ભરેલું બનાવે છે. 🌱

13/02/2026

“जब शुक्र में ओज हो,
ओज में तेज हो,
और तेज में ब्रह्म हो —
तब जन्म लेती है
एक उन्नत, दिव्य और मानवता को आगे ले जाने वाली पीढ़ी।”
शुक्र से ओज, तेज और ब्रह्म तक की यात्रा (ऋषि दृष्टि)

प्राचीन ऋषियों के अनुसार, शुक्र केवल प्रजनन द्रव्य नहीं था। वह संपूर्ण जीवन-ऊर्जा का चरम रूप था।

🔹 शुक्र → ओज
• जब शुक्र शुद्ध, संयमित और संस्कारित हो
• ओज = प्रतिरक्षा, कांति, स्थिर आनंद
• ओजवान व्यक्ति में रोग नहीं टिकते

🔹 ओज → तेज
• ओज जब तप, ब्रह्मचर्य, सत्य और साधना से प्रखर होता है
• तेज = बुद्धि, नेतृत्व, तेजस्विता
• यही तेज संतान में प्रतिभा लाता है

🔹 तेज → ब्रह्म
• जब तेज अहंकार से मुक्त होकर समष्टि से जुड़ता है
• तब वही ब्रह्म चेतना बनता है
• यह अवस्था “बीज में ईश्वर का अंश” मानी गई



ऋषियों ने क्या किया जिससे संतान दिव्य बनी?

ऋषियों की संतान-योजना केवल शारीरिक नहीं थी, वह चेतनात्मक योजना थी:

1. ब्रह्मचर्य
• वीर्य का संरक्षण
• ऊर्जा का ऊर्ध्वगमन

2. आहार शुद्धि
• सात्त्विक, ऋतुकालीन, सीमित आहार
• भोजन को भी “संस्कार” दिया जाता था

3. मानसिक तप
• क्रोध, काम, लोभ पर नियंत्रण
• शुद्ध मन = शुद्ध शुक्र

4. गर्भाधान संस्कार
• शुभ मुहूर्त
• मंत्र, ध्यान, संकल्प

5. गर्भावस्था में साधना
• माता का मन, शब्द, भाव
• यही संतान का मानसिक डीएनए बनता था
यही कारण था कि ऋषियों की संताने
सिर्फ जीवित नहीं, जागृत होती थीं।

Address

KRISHNA HOSPITAL , NEAR REFERRAL CROSS Road, BEHIND TIRTH DENTAL HOSPITAL , ABOVE POOJARA ELECTRONIC , IN FRONT OF JASHODA HOSPITAL
Tharad
385565

Telephone

+918980008805

Website

Alerts

Be the first to know and let us send you an email when DR MEHUL K NAYAK posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to DR MEHUL K NAYAK:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram