NHU

NHU NATRAJ HOSPITAL UNA
"WAY TO CARE FOR LIFE"

    Of  ઉના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો  માટે ખુશખબર ➡️ આપ સૌ ને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે આપણા ઉના તાલુ...
02/10/2024

Of

ઉના તથા આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો માટે ખુશખબર

➡️ આપ સૌ ને જણાવતા ખુબ જ આનંદ થાય છે કે આપણા ઉના તાલુકામાં સૌપ્રથમવાર ગરીબ અને મધ્યમ વર્ગના લોકોના દીકરી/ દીકરાઓ માટે "વિજય ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ "અમે અમારું નવું સોપાન લઈને આવી રહ્યું છે, જેમાં ANM અને GNM (નર્સિંગ કોર્ષ)
ના કોર્ષમાં એડમિશન શરૂ છે.
અમારી નર્સિંગ કોલેજ ( વિજય ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ) માં ની 60 જગ્યા અને ી 60 જગ્યા એમ કુલ ૧૨૦ જગ્યા ગુજરાત સરકાર દ્વારા ફાળવવામાં આવી છે.ANM અને GNM ના એડમિશન લેવા માટે આપના દીકરી/દીકરાઓને ધોરણ 12 (સાયન્સ/કોમર્સ/આર્ટ્સ) માં પાસ હોવું જરૂરી છે.
🥇 આ કોર્ષમાં ઉત્તીર્ણ થયા પછી આપના સંતાનો ને સરકારી હોસ્પિટલ તેમજ પ્રાઇવેટ હોસ્પિટલ અને બીજી સરકારી શાખાઓમાં નોકરી ની 100% તક મળશે માટે આજે જ આપના સંતાનોના ભવિષ્ય ને સુરક્ષિત કરવા અમારો સંપર્ક કરી અમારી સંસ્થા ની અવશ્ય મુલાકાત લો 👍

➡️ અમારી શાખાઓ/ ઉપલબ્ધિઓ

⭐ નટરાજ હોસ્પિટલ
⭐ વિજય પબ્લિક સ્કૂલ
⭐ શ્રુતિ વિદ્યાલય
⭐ વિજય ઇન્સ્ટિટયૂટ ઓફ નર્સિંગ

30/08/2024



સહર્ષ ખુશાલી સાથ આપ સૌ ને જણાવતા આનંદ થાય છે કે આપણા ઉના ના જ કાબેલ અને હોશિયાર તબીબ ડો.જુનેદ કસ્બાતી (એમ.ડી.ફિજીશિયન) સાહેબ તારીખ :-૦૧/૦૯/૨૦૨૪ થી ખાતે સેવા આપવાના છે.

NATRAJ HOSPITAL UNA
"WAY TO CARE FOR LIFE"

16/07/2024



   #અંડાશયનીગાંઠનુંઓપરેશન  આજે અમારી હોસ્પિટલ ના Obstetrics & Gynecology Dr.Payal Chhatani (ડૉ. પાયલ છતાણી) શ્રીએ સ્ત્રી...
28/06/2024


#અંડાશયનીગાંઠનુંઓપરેશન

આજે અમારી હોસ્પિટલ ના Obstetrics & Gynecology Dr.Payal Chhatani (ડૉ. પાયલ છતાણી) શ્રીએ સ્ત્રી/મહિલા દર્દી ના અંડાશય માં રહેલી ગાંઠ નું સફળતાપૂર્વક ઓપરેશન કરેલ, જે ગાંઠ નું વજન આશરે સાડા ત્રણ 3.5k.g.(કિલો) હતું. હાલ દર્દી એકદમ સારી સ્થિતિ માં, આરામ માં છે. એક સારી પદ્ધતિ દ્વારા ,સુવ્યવસ્થિત હોસ્પિટલ માં એક હોશિયાર, કાબેલ અને નિપુણ તબીબ દ્વારા થયેલ સેવા કાર્ય થી ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ અને અમારા નવા ડો.બેન શ્રી ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. 💐👍🤝

   #અંડાશયનીગાંઠનુંઓપરેશન  આજે અમારી હોસ્પિટલ ના Obstetrics & Gynecology Dr.Payal Chhatani (ડૉ. પાયલ છતાણી) શ્રીએ સ્ત્રી...
21/06/2024


#અંડાશયનીગાંઠનુંઓપરેશન

આજે અમારી હોસ્પિટલ ના Obstetrics & Gynecology Dr.Payal Chhatani (ડૉ. પાયલ છતાણી) શ્રીએ સ્ત્રી/મહિલા દર્દીના અંડાશય માં રહેલી ગાંઠ નું સફળતાપૂર્વક ઓપરેશન કરેલ, જે ગાંઠ નું વજન આશરે સાડા ત્રણ 3.5k.g.(કિલો) હતું. હાલ દર્દી એકદમ સારી સ્થિતિ માં, આરામ માં છે. એક સારી પદ્ધતિ દ્વારા ,સુવ્યવસ્થિત હોસ્પિટલ માં એક હોશિયાર, કાબેલ અને નિપુણ તબીબ દ્વારા થયેલ સેવા કાર્ય થી ગૌરવ ની લાગણી અનુભવીએ છીએ અને અમારા નવા ડો.બેન શ્રી ને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવીએ છીએ. 💐👍🤝

15/05/2024

સહર્ષ ખુશાલી સાથ આપ સર્વે ને જણાવતા આનંદ થાય છે કે હવે #ડોકિશોર કે.કલસરિયા સાહેબ (એમ.ડી. મેડિસિન) કે તેઓ અત્યંત સુવિધાયુક્ત અને આધુનિક ટેક્નોલોજી ધરાવતી #નટરાજહોસ્પિટલઉના માં તારીખ 20/05/2024 ને સોમવાર થી સેવા આપશે.
#ડૉપ્રિન્સવિજયકુમારજોશી (મેનેજિંગ ડાયરેક્ટર,નટરાજ હોસ્પિટલ)

NATRAJ HOSPITAL UNA
"WAY TO CARE FOR LIFE"

30/03/2024

(M.S) & 'm (Gynec)
We are very delighted to welcome you as a new member of our Hospital. We strongly believe that your skill and knowledge will help us achieve what we aim for!
( Managing Director )
ઉના તાલુકામાં એકમાત્ર હોસ્પિટલ કે જે સરકારી યોજના સાથે કાર્યરત છે.

NATRAJ HOSPITAL UNA
"WAY TO CARE FOR LIFE"

 #દિવ્યભાસ્કPOLICEAWARDS2023સોરઠનટરાજ હોસ્પિટલ ઉના ના ચેરમેન-નટરાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના નાં ચેરમેન -વિજય પ...
01/02/2023

#દિવ્યભાસ્કPOLICEAWARDS2023સોરઠ
નટરાજ હોસ્પિટલ ઉના ના ચેરમેન-
નટરાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના નાં ચેરમેન -વિજય પબ્લિક સ્કૂલ ઉના નાં સંસ્થાપક - ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ઉના શાખા ના ચેરમેન - કેમિસ્ટ એન્ડ ડ્રગિષ્ટ એસોસિએશન સૌરાષ્ટ્ ના પ્રમુખ-શ્રી સમસ્ત બ્રહ્મસમાજ ઉના ના પ્રમુખશ્રી - તેમજ ઉના શહેર ના ખ્યાતનામ ઉદ્યોગપતિ અને અને એક વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા
#શ્રીવિજયભાઈજોશી દ્વારા આજે જૂનાગઢ ખાતે યોજાયેલ *દિવ્યભાસ્કર પોલીસ એવોર્ડ્સ 2023 સોરઠ* ના સમારંભ માં શ્રેષ્ઠ કામગીરી બદલ પોલીસખાતા ના અધિકારીશ્રી-કર્મચારીશ્રીઓને એવોર્ડ્સ એનાયત કરાયા હતા, જેમની સાથે #ઉનાતાલુકાના #ધારાસભ્યશ્રી ના પ્રતિનિધિ તરીકે #શ્રીવિજયભાઈરાઠોડ આ કાર્યક્રમ માં હાજર હતા. ખાસ આ કાર્યક્રમની ટ્રોફી ના સ્પોન્સર થવાનો લાભ #નટરાજહોસ્પિટલઉના ને મળ્યો એ ખુશી ની વાત છે જે બદલ અમો #નટરાજહોસ્પિટલફેમિલી ખુશી-હરખ ની લાગણી વ્યક્તિ કરીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે આપણા રાજયમાં કાયદો અને વ્યવસ્થા સુચારુ રૂપે કાર્યરત રહે અને પ્રજા સલામત રહે. #જયહિંદ #જયભારત

26/11/2021

#દાંતવિભાગ #ડોપ્રિન્સજોશી #ડોરમેશસોલંકી
#મફતચેકઅપ #કેસમફત
મોટાભાગના દર્દીઓ દાંત અને પેઢા ની સમસ્યા હળવાશમાં લે છે. સામાન્ય ટ્રીટમેન્ટ ના ખર્ચ બચાવવો, અથવા તો દુખાવાની બીક આ સમસ્યા નું મૂળભૂત કારણ હોય છે.દાંત ની સમસ્યાનો ઉકેલ ન કરવાથી દાંત ના રોગો જેવા કે પાયોરિયા, દાંત નો સડો વગેરે તો વધે જ છે, જે ચાવવાની ક્ષમતા માં ઘટાડો કરે છે, ચહેરાનો આકાર બેડોળ તથા જાહેર જીવન માં આત્મવિશ્વાસ ઘટાડે છે .
નાની લાગતી દાંત ની તકલીફ નું સમયસર નિદાન તથા સારવાર કરાવવા અમારી નટરાજ હોસ્પિટલમાં અચૂક પધારો .(કેસ એક્દમ મફત કાઢી આપવામાં આવશે )

NATRAJ HOSPITAL UNA
"WAY TO CARE FOR LIFE"

10/11/2021

https://youtu.be/qkCy8PFxwtY (CLICK ON LINK )
નટરાજ એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ ઉના નાં ચેરમેન અને વિજય પબ્લિક સ્કૂલ ઉના નાં સંસ્થાપક શ્રી વિજયભાઈ જોશી ઉત્તમ વ્યક્તિત્વનું ઉદાહરણ છે.
સામાન્યરીતે એક વ્યક્તિની બીજી વ્યક્તિ ઉપર જે છાપ પડે છે તેના 'સામાજિક ઉદીપનના મૂલ્ય'ને પણ વ્યક્તિત્વ કહેવામાં આવે છે. વ્યક્તિત્વ એ અનેક પાસાંઓના સંગઠનથી ઊપજેલી અજોડ અને જટિલ સંરચના છે. વ્યક્તિત્વ એ વ્યક્તિનું વાતાવરણ સાથેનું સુસંગત વૈયક્તિક અનુકૂલન છે.
શ્રી વિજયભાઈ જોશી નાં સોનેરી સ્વપ્ન સમાન આ શૈક્ષણિક સંસ્થા નો ઉદ્દેશ્ય શિક્ષણ નાં સ્તર ને એક અલગ જ ઊંચાઈ પર લઇ જવાનો છે જેમાં શિક્ષણ એ સ્વસ્થ શરીરમાં રહેલા સ્વસ્થ મનની એવી અવસ્થા છે જે મનુષ્યની કાર્યક્ષમતાને ઉજાગર કરે છે. ખાસ કરીને તેના મસ્તિષ્કને કે જેથી તે પરમ સત્યને પામી શકે અને સત્યની સાત્વતા અને સુંદરતાને પામી પોતાનું જીવન સુખમય બનાવી શકે. (Aristotle)
મનુષ્યને ઇશપરાયણતાની અનુભૂતિ કરાવવાનું નામ શિક્ષણ છે. (Swami Vivekanand)
મારા મતે શિક્ષણ એવું હોવું જોઇએ જે બાળક અને વ્યક્તિને માનસિક, શારીરિક અને આધ્યાત્મિક રીતે શ્રેષ્ઠ બનાવે. (Gandhiji)
ટૂંકમાં એવું કહી શકાય કે શિક્ષણનો મુખ્ય હેતુ મનુષ્યને સંતુલિત વ્યક્તિત્વ ધરાવતો સમાજ સ્વીકૃત નાગરિક બનાવવાનો છે. જે દેશ અને વિશ્વને ઉન્નતિના માર્ગે લઇ જઇ શકે. આવા વ્યક્તિત્વના વિકાસ માટે નૈતિક શિક્ષણએ શિક્ષણનું અવિભાજ્ય અંગ છે.

 #દાંતવિભાગ   #ડોપ્રિન્સજોશી  #ડોરમેશસોલંકી  #મફતચેકઅપ  #કેસમફત મોટાભાગના દર્દીઓ દાંત અને પેઢા ની સમસ્યા હળવાશમાં લે છે....
20/11/2020

#દાંતવિભાગ #ડોપ્રિન્સજોશી #ડોરમેશસોલંકી
#મફતચેકઅપ #કેસમફત
મોટાભાગના દર્દીઓ દાંત અને પેઢા ની સમસ્યા હળવાશમાં લે છે. સામાન્ય ટ્રીટમેન્ટ ના ખર્ચ બચાવવો, અથવા તો દુખાવાની બીક આ સમસ્યા નું મૂળભૂત કારણ હોય છે.દાંત ની સમસ્યાનો ઉકેલ ન કરવાથી દાંત ના રોગો જેવા કે પાયોરિયા, દાંત નો સડો વગેરે તો વધે જ છે, જે ચાવવાની ક્ષમતા માં ઘટાડો કરે છે, ચહેરાનો આકાર બેડોળ તથા જાહેર જીવન માં આત્મવિશ્વાસ ઘટાડે છે .
નાની લાગતી દાંત ની તકલીફ નું સમયસર નિદાન તથા સારવાર કરાવવા અમારી નટરાજ હોસ્પિટલમાં અચૂક પધારો .(કેસ એક્દમ મફત કાઢી આપવામાં આવશે )

 . This is a special day for us because it is also special for you. We want you to know that you are a great leader and ...
17/10/2020

.
This is a special day for us because it is also special for you. We want you to know that you are a great leader and deserve the best in life. In addition to being a great leader, you are also a great friend. You deserve the best. We know that these words would not be able to convey how awesome you are, but we’ll still attempt it. You are a wonderful person, and we are glad you are our leader.
Happy birthday BOSS 💐🎂

Address

Opp Street Bus Stand
Una
362560

Alerts

Be the first to know and let us send you an email when NHU posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category