15/08/2025
ઊંઝા ખાતે માનવ મંદિર દિવ્યાંગ બાળકો ના ડે કેર સેન્ટર માં સ્વતંત્રતા પર્વની ભવ્ય ઉજવણી કરાઇ,જશુભાઈ સાહેબ એ ધ્વજવંદન કરીને રાજ્યના નાગરિકોને સ્વતંત્રતા દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા. દેશપ્રેમના ગીતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે સમગ્ર માહોલ દેશભક્તિમય બન્યો હતો.