09/11/2025
🌹🌹🌹🌹🌹🌹
Hi...
Friends...
Good morning to all of you..!!!
🌷🌷🌷🌷🌷🌷
આજ 09/11/2025....
આજનો દિવસ એક ભરત ના ઇતિહાસમાં યાદગાર...અને...શાનદાર...દિવસ છે...આજથી 11 વર્ષ પેહલા...ભારત ના એક મિલેટ્રી ઓફિસર એ વિદેશી દવાઓ ની સામે ભારત ના 5000 થી પણ વધારે પ્રાચીન આયુર્વેદ ને ઘર- ઘર સુધી લોકોમાં પ્રચલિત કરવા અને લોકો ને આયુર્વેદ ની માહિતી આપવાનું અને કોઈ પણ જાતની સાઇડ ફફેક્ટ વિના ઘરે બેઠા 100% સુરક્ષિત,100% પરિણામ આપતાં આપણા જ ઋષિ મુનિ ઓ દ્વારા રચાયેલ આર્ય સંસ્કૃતી ના પંચમ વેદ તરીકે ઓળખાતા આયુર્વેદનો ઉપયોગ કરી લોકો ના સ્વાસ્થ્ય ને સારુ કરવાનું બીડું ઝડપ્યું....અને આજના દિવસે 11 વર્ષ પેહલા શરૂઆત કરેલી...અને આજે 11 વર્ષ માં લાખો લોકો ની હેલ્થ ને સારી કરી એવા WHO દ્વારા પ્રમાણિત,આયુષ મંત્રાલય ભારત દ્વારા પ્રમાણિત,જાપાન ની યુરોફિન લેબોરેટરી દ્વારા દરેક પ્રોડક્ટ્સ ને ટેસ્ટ કરીને આયુર્વેદિક દવા તરીકે માન્યતા આપેલ એવી ભારતીય આયુર્વેદિક સંસ્થા આજે 11 વર્ષ પૂર્ણ કરી 12 માં વર્ષમાં મંગળ પ્રવેશ કરવા જઈ રહી છે અને આવનાર દિવસોમાં પણ એજ નિષ્ઠા થી સમગ્ર દેશ વાસીઓની આયુર્વેદ ના માધ્યમ થી સેવા કરતી રહે એવી પરમ કૃપાળુ પરમાત્મા ને પ્રાર્થના સાથે દરેક ભારતીયની ભારતની એવી ASCLEPIUS WELLNESS સંસ્થા ને જન્મદિવસ ની ખુબ ખુબ શુભેચ્છા...!!!
FROM : BHAVIN HALARI.AWPL.
98984 O94840
SURAT.
GUJARAT.
"જય હિંદ"
"જય ભારત"
"જય આયુર્વેદા"
"જય ચરક-સુશ્રુતા ઋષિ"
"જય અસકલેપીસ"
"જય ડૉક્ટર સંજીવ સર.(M.D.CEO)"
🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼