13/05/2023
⏩ રોટલી અને ભાત ખાવાનું બંધ કરીએ, તો શું વજન ફટાફટ ઘટી જશે❓ આવો જાણીએ
વધતું વજન ઓછું કરવું એ કોઈના માટે સરળ રહેતું નથી. આ માટે તમારે હેવી વર્કઆઉટ અને સ્ટ્રિક્ટ ડાયેટ રૂટીન ફોલો કરવું પડે છે. પેટ અને કમરની ચરબી ઓછી કરવા માટે કેટલાક લોકો ભાત અને રોટલી ખાવાનું છોડી દે છે.
પરંતુ વજન ઉતારવાની આ રીત યોગ્ય છે? અને તેનાથી ફાયદો થઈ શકે કે નહી? તેની સંભાવનાઓ ચકાસીએ.
➡️ રોટલી અને ભાતમાં કેટલી કેલેરી હોય છે?
સ્પષ્ટ વાત છે કે જ્યારે લોકો રોટલી અને ભાત નહીં ખાય તો તેમણે ફ્રૂટ, અને સલાડ વગેરે ખાવું પડશે. હકીકતમાં રોટલીમાં લગભગ 140 કેલેરી હોય છે. જ્યારે અડધી વાટકી ભાતમાં પણ લગભગ એટલી જ 140 કેલેરી હોય છે.
એટલે કે ભાત અને રોટલી ખાવાથી તમારી કેલેરી ઈનટેક પર કઈ ખાસ અસર પડશે નહીં. જો કે એ મેટર જરૂર કરે છે કે તમે ભાત અને રોટલી કેટલા પ્રમાણમાં ખાઓ છો.
➡️ આ લોટની રોટલી ખાઓ
ઘઉં માં ગ્લુટેન નુ પ્રમાણ વધારે હોવાથી તે પાચનને ખરાબ કરે છે. જો તમે વજન મેન્ટેઈન કરવા માંગતા હોવ તો ઘઉના લોટની રોટલીની જગ્યાએ મલ્ટીગ્રેન લોટની રોટલી ખાઓ.
તેમાં મકાઈ, બાજરો, જુવાર, રાગી, ચણા, ઓટ્સ સામેલ હોય છે. સરખામણીમાં ઓછી કેલેરી હોય છે. જે વજન ઓછું કરવામાં મદદ કરે છે.
➡️ આવા ચોખાનો કરો ઉપયોગ
સફેદ ચોખા કે જેને રિફાઈન રાઈસ પણ કહેવાય છે તે વજન વધવામાં મદદ કરે છે. તેની જગ્યાએ તમે બ્રાઉન રાઈસ, બ્લેક રાઈસ, રેડ રાઈસ, અને વાઈલ્ડ રાઈસનું સેવન વધારી શકો છો.
- - - - - - - - - - - - - - - - - - - - -
👉 જો તમારૂ વજન વધારે હોય, અને કસરત કે ડાયટ કર્યા વગર, આયુર્વેદીક રિતે 90 દિવસ માં કાયમ માટે વજન ઘટાડવા માંગતા હોય.....
તો અત્યારેજ અમને આ નંબર પર સંપર્ક કરો +91 8866713251
🪀 સાથે આવી ઉપયોગી માહિતી શેર કરવાનું ભૂલશો નહીં
Meera Ayurveda 🌿