31/07/2020
📚 *Mahalaxmi Vikas Seva Samiti અને ECHO ફોઉન્ડેશન* 📚 દ્વારા 🎓 *ધોરણ ૧૦/ Class (X) / SSC/ ICSE/CBSE અને ધોરણ૧૨ / Class(XII)/ HSC ના વિદ્યાર્થીઓ માટે કરીયર ગાઈડન્સ " માટે webinar* 🖥️ નું આયોજન.🎓
*પ્રિય વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ*
આપ સર્વ વિદ્યાર્થી મિત્રો વિવિધ પરીક્ષામાં ઉતિણૅ થયા તે બદ્દલ હાર્દિક અભીનંદન 🙏🏻 💐 💐 💐
આ સાથે કારકિર્દીના ઘડતર માટે શું નિર્ણય લેવા તેની થોડી ચિંતા પણ હશે , પાસ થઇ ગયા પછી Arts/Science/ Commerce/Engineering શુ કરવુ?
ધાર્યા પ્રમાણે % આવ્યા કે નથી આવ્યા તો હવે શુ કરવું ?
*ક્યાં વિષયો લઈ આગળ ભણતર કરવું ?*
*ઘણી વખત આ બાબતની વિદ્યાર્થીઓ કે વાલીઓને પૂરતી જાણકારી હોતી નથી !*
તે માટે
*Mahalaxmi Vikas Seva Samiti અને ECHO Foundation* ના સંયુક્ત ઉપક્રમ હેઠળ *SHRI VRAJBHAI PATEL* દ્વારા *રવિવાર, તારીખ: ૦૨ ઓગસ્ટ ૨૦૨૦ ને સાંજે ૪:૦૦ કલાકે* 🖥️ *Career Guidance Webinar નું આયોજન કરવામા આવેલ છે* 🖥️
માટે આપ સર્વ વિદ્યાર્થીઓ અને વાલીઓને વિંનતી છે કે નીચે આપેલી લિંકમાં. 📧 *તમારી માહિતી ભરી અમને વહેલા મા વહેલા મોકલી આપો* 📧
https://docs.google.com/forms/d/e/1FAIpQLSegoWMvxg2QHxrXEfCJdiiNXcvQvJuEW-RcJcbtfY6TLwDQBQ/viewform?usp=sf_link
હાલમાં COVID ના કારણે લોકડાઉન હોવાથી આપણે બહાર નથી જઈ શકતા અને જાહેરમા સેમિનાર કરવુ શક્ય નથી*
*માટે અમે ONLINE WEBINAR , ZOOM APP દ્વારા કરી રહિયા છીએ*
👉🏻 *વધારે જાણકારી માટે નીચે આપેલા નામ અને મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી શકો છો* 👈🏻
*Mahalaxmi Vikas Seva Samiti*
*JAYESH KOLI- 773 85 87 374 -
VIVEK CHAUHAN - 908 22 59 380*
*ECHO Foundation*
*ARVIND VIRAS- 797 78 91 228*
**********************
*Join Zoom Meeting*
*https://us02web.zoom.us/j/2254455678?pwd=a3AwdTdQN0lOdmloMnJCbFo2S2E3QT09*
*Date : 02nd August, 2020*
*Time : 04 : 00 PM*
*Meeting ID: 225 445 5678*
*Password: 123*
Mahalaxmi Vikas Seva Samiti અને ECHO Foundation દ્વારા ધોરણ ૧૦ અને ૧૨ ના વિદ્યાર્થીઓ માટે "કેરિયર ગાઈડન્સ " માટે webinar પ્રિય વિદ્યાર્થી મિત્રો અ.....