BIMS Hospital

BIMS Hospital State of the art 80 bedded superspeciality hospital built to the highest standards and equipped with

02/04/2026

પવિત્ર હનુમાન જયંતિના અવસર પર, આપણે શક્તિ, ભક્તિ અને અડગ ઊર્જાના પ્રતિક ભગવાન હનુમાનજીને વંદન કરીએ છીએ.

પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે?

👉 સાચી શક્તિ માત્ર શારીરિક બળમાં નથી, તે સ્વસ્થ હૃદય, મજબૂત રોગપ્રતિકારક શક્તિ અને સંતુલિત મનમાં પણ છે.

💪 જેમ હનુમાનજી “બળ, બુદ્ધિ અને વિદ્યાના પ્રતિક” છે, તેમ સાચું આરોગ્ય એટલે:

શારીરિક તાકાત – નિયમિત કસરત અને સક્રિય જીવન
માનસિક સ્થિરતા – તણાવનું સંચાલન અને સકારાત્મકતા
રોગપ્રતિકારક શક્તિ – યોગ્ય આહારથી શરીરને મજબૂત બનાવવું

❤️ BIMS Hospital માં અમે માનીએ છીએ કે સાચી ભક્તિ એ પોતાના આરોગ્યની કાળજીથી શરૂ થાય છે.
કારણ કે સ્વસ્થ શરીર જ મજબૂત આત્માને આધાર આપે છે.

🔶 આ હનુમાન જયંતિએ એક સંકલ્પ લો:
“ફિટ બોડી, મજબૂત મન, દિવ્ય ઊર્જા”

🙏 ચાલો, શક્તિ અને આરોગ્યના માર્ગે આગળ વધીએ.
ટીમ BIMS Hospital તરફથી તમને હાર્દિક શુભેચ્છાઓ – સ્વસ્થ અને શુભ હનુમાન જયંતિ! 🧡

--------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 02786644445

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

31/03/2026

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલ તરફથી આપ સૌવને

મહાવીર જયંતિની શુભકામનાઓ!

ભગવાન મહાવીરના દિવ્ય આશીર્વાદ તમારા જીવનમાં શાંતિ, સંવાદિતા અને આધ્યાત્મિક જ્ઞાન લાવે.

--------------

BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 02786644445

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

30/03/2026

We are proud to share that Dr. Harshvardhan Jadeja, Orthopedic Specialist at BIMS Hospital, Bhavnagar, has successfully attended and completed Advanced Sports Injury & Arthroscopic Training for Knee and Shoulder Surgeries at the globally renowned Ganga Hospital, Coimbatore.

This advanced training enhances our clinical expertise in minimally invasive joint procedures, ensuring precision-driven treatment, faster recovery, and improved patient outcomes.

At BIMS Hospital, we remain committed to continuously upgrading our medical capabilities to deliver world-class orthopedic care to our patients and referring partners.

-------------
Dr. Harshvardhan Jadeja
- M.S. Orthopedics
- M.ch. Orthopedics
- Fellow in Arthroplasty (UK, ITALY)
- Certificate Course in Rheumatology
- Fellow in Arthroscopy (SportsMed, Mumbai)

Consulting :
- Joint replacement
- Complex trauma
⁠- Sports meds
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 917227989828

www.bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

, , , , , , , , , ,

30/03/2026

ધંધુકા ખાતે BIMS હોસ્પિટલ દ્વારા નિઃશુલ્ક કિડની ચેકપ કેમ્પ સફળતાપૂર્વક યોજાયો.
અમારા નિષ્ણાત નેફ્રોલોજિસ્ટ ડૉ. તન્મય વાઘ માર્ગદર્શન હેઠળ અનેક લોકોએ તપાસનો લાભ લીધો.

આપ સૌના ઉત્સાહભર્યા સહભાગ માટે હૃદયપૂર્વક આભાર.
ટીમ BIMS તરફથી સ્વસ્થ જીવન માટે સતત પ્રયાસો ચાલુ રહેશે. 💙

----------------

ડો. તન્મય વાઘ
MD, DM Nephrology ( MGM Jaipur)
ફુલ ટાઈમ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન

સેવાઓ:
- પેશાબમાં પ્રોટીન જવું
- પેશાબમાં લોહી નીકળવું, કિડની બાયોપ્સી
- એક્યુટ કિડની ફેલ્યર, ક્રોનિક કિડની ડિસીઝ
- ડાયાબિટીસ કે બ્લડપ્રેસરથી થતી કિડનીની બીમારી
- 24x7 ડાયાલીસીસ ની સુવિધા ઉપલબ્ધ

----------------

BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

27/03/2026

પાન માવા ના વ્યસન થી જકડાઈ ગયેલ મોઢું ખોલવાની સારવાર પછી રાજકોટ(RAJKOT) થી આવેલ દર્દી નો અનુભવ.

મોં, ચહેરા તથા જડબાના નિષ્ણાંત સર્જન

ડો.હિરેન ડુંગરાણી
મોઢા અને જડબના સર્જન. B.D.S., M.D.S
ઓરલ અને મેક્સિલોફેસિયલ સર્જન

-પાન માવા ખાવાથી જકડાઈ ગયેલા મોઢા ખોલવાની સારવાર
-જડબાના ફ્રેક્ચર કે તેના સાંધાના દુખાવાની સારવાર
-લાંબા સમયથી ન રુઝાતા હોઠ, જીભ, ગાલ અને તાળવામાં પડેલા ચાંદાનું નિદાન અને તેની સારવાર
-જડબામાં રસોળી કે ગાંઠની સારવાર
-ડહાપણ દાઢના દુખાવાની સારવાર
-જડબામાં સ્ક્રુ દ્વારા દાંત ફિટ કરવાની સારવાર

BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

સંપર્ક માટે: Call: 0278 6644468. Mobile: +91 8758537891 / 70415 06835

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼
👍🏻 facebook.com/roboticjointreplacementsurgery
👍🏻 instagram.com/roboticjointreplacementsurgery

26/03/2026

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલ તરફથી આપ સૌવને રામનવમીની હાર્દિક શુભકામનાઓ!
-------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 02786644445

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻
bimshospital.com
info@bimshospital.com

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

25/03/2026

મોટું ઓપરેશન, નાનો કાપો, ઓછું જોખમ!

BIMS હોસ્પિટલમાં અત્યાધુનિક MICS બાયપાસ સર્જરી.

MICS બાયપાસ સર્જરી ના ફાયદા:

-છાતીનું હાડકું અખંડ રહે છે.
-દુખાવો અને લોહીનો વ્યય ઓછો થાય છે.
-ઇન્ફેક્શનનું જોખમ ઘટે છે.
-રિકવરી ઝડપી હોવાથી દર્દી માત્ર બે જ દિવસમાં ઘરે જઈ શકે છે.

કાર્ડિયોવેસ્ક્યુલર અને થોરાસિક સર્જન!

ડૉ. ગણેશ અમ્માન્નાયા
MCh., M.S., MBBS (CVTS)

- બાયપાસ સર્જરી (MICS બાયપાસ સર્જરી)
- વાલ્વ બદલવાની સર્જરી
- લોહીની નસોની સર્જરી
- ડાયાલીસીસ માટેની A.V. ફીસ્ચુલા/વેરીકોઝ વેઇનની સારવાર

ઓ.પી.ડી. સમય: સવારે ૧૦.૦૦ થી બપોરે ૧.૦૦ અને સાંજે ૦૫.૩૦ થી ૦૭.૩૦.

કાર્ડિયાક હેલ્પલાઇન નંબર: 072279 89841

----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

24/03/2026

ક્ષયરોગ (TB) એક ગંભીર પરંતુ સંપૂર્ણપણે સાજો થઈ શકે એવો રોગ છે

⚠️ લક્ષણો ઓળખો:

• સતત 2 અઠવાડિયા કરતાં વધુ ઉધરસ
• વજન ઘટવું
• રાત્રે વધારે ઘમાપો
• તાવ અને થાક
• ખાંસીમાં લોહી આવવું

🛡️ બચાવ અને સારવાર:

✔️ સમયસર તપાસ અને સારવાર
✔️ સંપૂર્ણ દવા કોર્સ પૂર્ણ કરવો
✔️ પોષણયુક્ત આહાર
✔️ ખાંસી વખતે મોઢું ઢાંકવું

TB નો ડર નહીં... સારવારમાં વિલંબ નહીં!

-------------------------

BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 02786644460
આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻

bimshospital.com
info@bimshospital.com

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમાબાળકોમાં થતી જન્મજાત ખોડખાંપણ, ફ્રેક્ચર સેરેબ્રલ પાલ્સી, વા-સંધિવા અને પોલિયોના નિષ્ણાંત...
24/03/2026

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમા
બાળકોમાં થતી જન્મજાત ખોડખાંપણ, ફ્રેક્ચર સેરેબ્રલ પાલ્સી, વા-સંધિવા અને પોલિયોના નિષ્ણાંત સર્જન

ડો. પ્રકાશ ચૌહાણ
M. S. (Ortho)
Pediatric Orthopedic Surgeon

અમદાવાદ ના પ્રખ્યાત બાળકોના હાડકાના નિષ્ણાંત સર્જનની મુલાકાત લો

સ્પેશ્યલાઈઝેશન ઇન ડિફોરમીટી કરેક્શન
એન્ડ લીમ્બ લેન્થનીંગ, ફેલોશીપ ઈન સિંગાપોર એન્ડ
સિઓલ, સાઉથ કોરિયા.

વધુ મહિતિ, સલાહ-સારવાર માટે એપોઇન્ટમેન્ટ બુક કરાવો

એપોઇન્ટમેન્ટ માટે : ૦૨૭૮-૬૬૪૪ ૪૬૦/ ૦૯૯૭૯૧૧૬૩૪૪

તારીખ : 26 / 03 / 2026

સમય: સવારે 10.30 થી બપોરે 1.30

BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644445 / 02786644460

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻

bimshospital.com
info@bimshospital.com

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

23/03/2026

શું ઘૂંટણના દુખાવાને કારણે ચાલવું કે સીડી ચડવું મુશ્કેલ બની ગયું છે? હવે આ પીડા સહન કરવાની જરૂર નથી!

નમસ્કાર, હું ડૉ. હર્ષવર્ધન જાડેજા. BIMS હોસ્પિટલ સૌરાષ્ટ્રમાં પહેલીવાર લાવી રહ્યું છે ભારતની એકમાત્ર US-FDA ક્લિયર્ડ - Duraniom™ ગોલ્ડ ની સિસ્ટમ.

આ એડવાન્સ્ડ ગોલ્ડ ની ઈમ્પ્લાન્ટ રિપ્લેસમેન્ટ સિસ્ટમનું ખાસ કોટિંગ અને વિટામિન-E ઈમ્પ્લાન્ટના લાઇનરનો ઘસારો અટકાવે છે અને ઈમ્પ્લાન્ટનું આયુષ્ય વધારે છે.

તેના પર્સનલાઈઝ્ડ ફિટિંગથી તમને મળે છે કુદરતી મૂવમેન્ટ અને ખૂબ જ ઝડપી રિકવરી.

આવો, ફરીથી આત્મવિશ્વાસ સાથે ચાલીએ. આજે જ BIMS હોસ્પિટલની મુલાકાત લો.

-------------
ડૉ. હર્ષવર્ધન જાડેજા
- M.S. Orthopedics
- M.ch. Orthopedics
- Fellow in Arthroplasty (UK, ITALY)
- Certificate Course in Rheumatology
- Fellow in Arthroscopy (SportsMed, Mumbai)
Consulting :
- Joint replacement
- Complex trauma
⁠- Sports meds
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / 917227989828

www.bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

, , , , , , , , , ,

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમાંઅમદાવાદના પ્રખ્યાતકેન્સરના નિષ્ણાત સર્જનની ઓ. પી. ડી.ડૉ. રિધમ શાહMBBS | MS (General Sur...
23/03/2026

ભાવનગરની શ્રેષ્ઠ BIMS હોસ્પિટલમાં
અમદાવાદના પ્રખ્યાત
કેન્સરના નિષ્ણાત સર્જનની ઓ. પી. ડી.

ડૉ. રિધમ શાહ
MBBS | MS (General Surgery)
DrNB (Surgical Oncology)
Fellowship in GI Oncology
Fellowship in Peritoneal Surface Malignancy

- સ્કારલેસ હેડ એન્ડ નેક સર્જરી
- વૉઇસ-બોક્સ સાચવવાની સર્જરી
- સેન્ટીનેલ લિમ્ફ નોડ બાયોપ્સી
- થાઇરોઇડ અને પેરાથાઇરોઇડ સર્જરી
- સ્તન સર્જરી - ઓન્કોપ્લાસ્ટી સાથે સ્તન સંરક્ષણ સર્જરી
- સ્તન અને મોઢાના પોલાણના દર્દીઓ માટે પુનઃનિર્માણ સર્જરી

ઓ. પી. ડી. : દર બુધવારે સવારે 10 થી 2
એપોઇન્ટમેન્ટ માટે : 0278 6644 444 / 0278 6644 484
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.

વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી

LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

ભાવનગરની શ્રેષ્ઠ બીમ્સ હોસ્પિટલનાકિડનીને લગતા દરેક પ્રકારના ઓપરેશનના નિષ્ણાંતડો. અજય ડી ટાઢા મહુવાની સેવામાંMCh Urology,...
21/03/2026

ભાવનગરની શ્રેષ્ઠ બીમ્સ હોસ્પિટલના
કિડનીને લગતા દરેક પ્રકારના ઓપરેશનના નિષ્ણાંત

ડો. અજય ડી ટાઢા મહુવાની સેવામાં
MCh Urology, DNB-AIIMS Delhi
સેવાઓ:
- કિડનીમાં કાણું પડ્યા વગરના ઓપરેશન
- પ્રોટેસ્ટ ગ્રંથિની સર્જરી
- કિડની તથા મૂત્રમાર્ગ ની પથરી નું આધુનિક લેઝર દ્વારા ઓપરેશન (RIRS)
- કિડની, પ્રોસ્ટેટ તથા મુત્રમાર્ગને લગતા તમામ પ્રકારના કેન્સરની સર્જરી
- પેશાબની નાળીના પ્લાસ્ટિક સર્જરીના ઓપરેશન
------------------------------------------------------------
ડો. તન્મય વાઘ મહુવાની સેવામાં
MD, DM Nephrology ( MGM Jaipur)
ફુલ ટાઈમ નેફ્રોલોજીસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝીશિયન

સેવાઓ:
- પેશાબમાં પ્રોટીન જવું
- પેશાબમાં લોહી નીકળવું, કિડની બાયોપ્સી
- એક્યુટ કિડની ફેલ્યર, ક્રોનિક કિડની ડિસીઝ
- ડાયાબિટીસ કે બ્લડપ્રેસરથી થતી કિડનીની બીમારી
- 24x7 ડાયાલીસીસ ની સુવિધા ઉપલબ્ધ
-----------------------------------
24/03/2026, મંગળવાર
સમય: સવારે ૧0.30 થી ૧.30
નામ નોંધાવવા માટે: 07016062201 / 07227989810
સ્થળ : જનસેવા ટ્રસ્ટ, ડોક્ટર હાઉસ, કુબેરબાગ, મહુવા.
-----------------------------------
ડૉ. સિદ્ધાર્થ વ્યાસ મહુવાની સેવામાં
હેડ એન્ડ નેક ઓન્કોસર્જન MDS, FHNS, Maxillofacial, Head & Neck Surgeon

સર્જિકલ સેવાઓ:
- મોઢા, ચહેરા, જડબા અને ગળાના કેન્સર
- લાળગ્રંથિની ગાંઠ તથા કેન્સર
- આધુનિક માઈક્રોવાસ્ક્યુલર પદ્ધતી દ્વારા પ્લાસ્ટિક સર્જરી
- ચહેરા અને ગળા ના ભાગ ના ચામડીના કેન્સર
__________________________________________________________
24/03/2026, મંગળવાર
સમય: સવારે ૧0.30 થી ૧.30
નામ નોંધાવવા માટે: 0૯૭૨૪૦૮૬૬૧૯ / ૦૭૨૨૭૯૮૯૮૧૦
સ્થળ : યુનિટી ડૉક્ટર હાઉસ, નૂતનનગર , કુબેરબાગ મહુવા ,
----------------------------------------------------------
BIMS હોસ્પિટલ, ભાવનગર, ગુજરાત.
વધુ વિગત માટે અત્યારે જ સંપર્ક કરો: 02786644444 / +917227989828

bimshospital.com
info@bimshospital.com

આપ સૌને અમારા FB અને Insta Page ને ફોલો કરવા વિનંતી 🙏🏼👍🏻
LinkedIn: https://www.linkedin.com/company/bimshospitalbhavnagar
FB : https://www.facebook.com/bimshospitalbhavnagar
Insta : https://www.instagram.com/bimshospitalbhavnagar

Address

Bhavnagar

Alerts

Be the first to know and let us send you an email when BIMS Hospital posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to BIMS Hospital:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram

Category

Scientific, ethical and affordable healthcare for all

Patient first approach:

We strive to deliver the very best care to all our patients maintaining their safety and privacy at every level. We are committed to create 'best experience' for every patient coming to us. For team BIMS our patients' needs comes first.

Healthcare with a human touch:

Treat patient and their caregivers with compassion. care and understanding of their socio-economic class to make it affordable in every possible way.