28/11/2025
હાર્ટ એટેક હંમેશા સ્ટ્રોંગ પેઇન સાથે જ આવે એવું નથી.
ઘણા વખત તો લક્ષણો સિમ્પલ હોય છે — શ્વાસ ફૂલવો, થાક લાગી જવો, હાથમાં ભારપણું કે છાતીમાં અજીબ લાગવું.
આવા સિગ્નલ્સને ઈગ્નોર ન કરો.
સમયસર ચેકઅપ કરાવવાથી હાર્ટનો રિસ્ક ઘણો ઓછો થઈ જાય છે અને પ્રોબ્લેમ્સને પહેલા સ્ટેજે કન્ટ્રોલ કરી શકાય છે.
તમારા હાર્ટ હેલ્થ માટે
ડૉ. એકન દેસાઈ – ઇન્ટર્વેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ
સાથે today જ પ્રિવેન્ટિવ કન્સલ્ટેશન બુક કરો.
📞 Appointment: +91 97122 23328