02/11/2025
ઓમ 🙏
ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શિશપાલજી ના માર્ગદર્શનમાં આજરોજ તારીખ ૦૨.૧૧.૨૦૨૫ ના રોજ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ વાગ્યા સુધી જીઆઇડીસી કોમ્યુનિટી હોલ મહેસાણા ખાતે મહેસાણા જિલ્લા યોગ પરિવાર નો યોગ સંવાદ અને સ્નેહમિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું
જેમાં મહેસાણા ના ધારાસભ્ય શ્રી મુકેશભાઈ. મહેસાણા જિલ્લા ભાજપ મંત્રી ચંદ્રકાંતભાઈ. ભારત સ્વાભિમાન ટ્રસ્ટના જિલ્લા પ્રભારી ઇશ્વરભાઇ. બ્રહ્માકુમારી પરિવારના ભારતીબેન.નવી ભોજન પ્રથાના નીતિનભાઈ. જિલ્લા કોડીનેટર શ્રી પૂર્વ જિલ્લા કોર્ડીનેટર શ્રી સોશિયલ મીડિયા કોર્ડીનેટર થી યોગ કોચ શ્રીઓ યોગ કક્ષા સંચાલક શ્રીઓ અને ૪૫૦ થી વધુ યોગ સાધકો ઉપસ્થિત રહ્યા હતા