Dr.jaysinh official

  • Home
  • Dr.jaysinh official

Dr.jaysinh official President
Vadanagar taluka congress

હોલિકા દહન..
02/03/2026

હોલિકા દહન..

02/03/2026
01/03/2026

સત્ય

01/03/2026

1971માં ઇન્દિરા ગાંધીએ પેઢીદર પેઢી યાદ રહે એવું કામ કર્યું હતું, અને હું તેની પ્રશંસા કરું છું — ભલે હું આગામી ચૂંટણી હારી જાઉં.
– અટલ બિહારી વાજપેયી 🔥🔥

ગાંધી પરિવાર નિક્સન કે કોઈપણ અમેરિકન રાષ્ટ્રપતિ સામે ક્યારેય ઝૂક્યો નથી.

એવો પ્રભાવ આજે પણ અડગ અને અપરાજિત છે 🗿

01/03/2026

મહામાનવની આત્મમગ્નતાનો એવો હાલ છે કે કોઈપણ વખાણ કરીને તેમને મૂર્ખ બનાવી શકે!
Netanyahu એ Israel બોલાવ્યા,
ગળામાં મેડલ લટકાવ્યો,
ઉલટાસૂલટા બધું બોલાવ્યું,
મોદીજીના રવાના થતાં જ ઈરાન પર હુમલો કરી દીધો ॥
હાહા-હીહી-હુહૂ જેવી બેફજૂલ ડિપ્લોમેસીથી ભારત અને ઈરાનના વર્ષો જૂના સંબંધોને બરબાદ કરી નાખ્યા ॥॥

ક્યાં સુધી પાથરણા પાથરશો??
28/02/2026

ક્યાં સુધી પાથરણા પાથરશો??

સરકાર ને પ્રશ્ન કરશો તો દેશદ્રોહી ગણાશો..
28/02/2026

સરકાર ને પ્રશ્ન કરશો તો દેશદ્રોહી ગણાશો..

27/02/2026

Address


Website

Alerts

Be the first to know and let us send you an email when Dr.jaysinh official posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

  • Want your practice to be the top-listed Clinic?

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram