30/11/2025
Not playing God!!
જ્યારે મેડિકલ સાયન્સ અટકી જાય છે, ત્યારે ઈચ્છાશક્તિ કામ કરે છે. ✨
એક ૮૨ વર્ષના બા, જેમના માટે અમે નક્કી કરી લીધું હતું કે હોસ્પિટલની પીડા હવે નથી આપવી. પણ એમની એક હાકે અમારો નિર્ણય બદલી નાખ્યો અને એમના જીવનમાં ૬ વર્ષ ઉમેરી દીધા.
આ ઘટનાએ મને શીખવ્યું કે જ્યાં સુધી દર્દી લડવા તૈયાર છે, ત્યાં સુધી ડોક્ટર તરીકે આપણે હાર માનવાનો કોઈ અધિકાર નથી. We are here to support life, not to judge it. 🙏
Author: Dr. Manoj Ghoda