04/03/2026
આજ નાં ધૂળેટી પર્વ ના દિવ્ય સ્વરૂપ અમારી
વ્હાલી શ્રી ખંભલાય માતા દર્શન લાભ મેળવીએ.....
🔱🌹માવતર આધાર માઁ ખંભલાય વિજયતે 🌹🔱
ધૂળેટી પર્વ આપ સૌ ને માઁ ખંભલાય ના
રંગ સાથે જોડાયેલા લોકોને હાર્દિક શુભેરછાઓ......