03/03/2026
ઘૂંટણમાં થતો દુખાવો હંમેશા અચાનક નથી આવતો…
તે ધીમે ધીમે “Stages” માં આગળ વધે છે. 🦵
Stage I – નાનું wear & tear, હજુ દુખાવો નથી.
Stage II – હળવી stiffness, નાના bone spurs.
Stage III – Moderate pain, ચાલવામાં તકલીફ.
Stage IV – Cartilage ગંભીર રીતે ઘસાઈ જાય, Chronic pain.
ઘૂંટણની સમસ્યા “અંતિમ સ્ટેજ” સુધી પહોંચે તેની રાહ ન જુઓ. ⏳
સમયસર નિદાન એટલે સરળ સારવાર.
✔️ ઓસ્ટિઓઆર્થ્રાઇટિસ મેનેજમેન્ટ
✔️ Joint preservation options
✔️ Advanced surgical care
✔️ Personalized rehabilitation
સાચા માર્ગદર્શન સાથે
“Pain-Controlled Life” ફરી શક્ય છે. 💙
👨⚕️ Dr. Yash Shah
Orthopedic Surgeon – Bodyline Hospitals
📍 પાલડી, અમદાવાદ
📞 +91 76980 03120 / 4940
Book your consultation today.
[ Osteoarthritis Treatment Ahmedabad, Knee Arthritis Specialist, Orthopedic Doctor Paldi, Joint Pain Care, Knee Replacement Ahmedabad, Bodyline Hospitals ]