01/01/2026
પ્લાસ્ટિક સર્જરી માત્ર દેખાવ માટે નથી. અકસ્માત પછીના ઘા, ચહેરા અથવા શરીરની વિકૃતિ, બર્ન ઈન્જરી અને ટીસ્યુ નુકસાનને સુધારીને દર્દીને સામાન્ય જીવન તરફ પાછા લાવવામાં તેની મહત્વપૂર્ણ ભૂમિકા છે. યોગ્ય સારવાર, નિષ્ણાત ટીમ અને સંવેદનશીલ કાળજી સાથે વિશ્વાસભર્યો ઉપચાર શક્ય છે.
વધુ માહિતી માટે સંપર્ક કરો: Om ICU & Multispeciality Hospital