16/04/2026
અમદાવાદના વા- સંધિવા અને સ્નાયુના રોગોના નિષ્ણાંત
ડૉકટર આપના શહેર #લુણાવાડા
મહિનાના ચોથા ગુરુવારે
તારીખ :- 23-4-2026
સમય :- સવારે 9 થી 1
સ્થળ :
લીલાવતી હાર્ટ એન્ડ ડાયાબિટીસ કેર હોસ્પિટલ,
ગોધરા-મોડાસા રોડ, લુણાવાડા.
રજીસ્ટ્રેશન માટે - 79796 96621
મો. 78628 94878
(નામ ફોન પર નોંધવું ફરજિયાત છે )
વા સંધિવા રોગો ના નિષ્ણાત
ડો. હાર્દિક રાઠોડ
(MD Medicine)
Fellowship in Clinical Rheumatology
Consultant - Rheumatologist
અમદાવાદનું હોસ્પિટલનું સરનામું
---------------------------------
એચ.પી રુમેટોલોજી સેન્ટર
૩૦૧, ત્રીજો માળ,મેડિકો હાઉસ,
વિસત સર્કલ પાસે ,મોટેરા ,અમદાવાદ
મો. 79 79 69 66 21, 78628 94878