OMNI OJAS

OMNI OJAS Omniojas step to preventive health
https://www.youtube.com/c/omniojas

Now OMNIOJAS Celebrating international millet year at veraval
12/04/2023

Now OMNIOJAS Celebrating international millet year at veraval

https://youtu.be/7ct_ZwRaErc "Millets Man of India" Dr. Khadar Valli  Ahmedabad,  Millets - The Answer 26 June 2022 | Pa...
11/10/2022

https://youtu.be/7ct_ZwRaErc

"Millets Man of India" Dr. Khadar Valli Ahmedabad,

Millets - The Answer
26 June 2022 | Part 3

Change Food Change Life 2022

डॉ. खादर वली | मिलेटस और स्वास्थ्य | चेंज फ़ूड चेंज लाइफ | सिरिजीवन लाइफ स्टाइल

Omni Ojas Celebrating International Year of Millets 2022

Change Food Change Life 2022 | डॉ. खादर वली | मिलेटस और स्वास्थ्य | चेंज फ़ूड चेंज लाइफ | सिरिजीवन लाइफ स्टाइल Celebrating International Year of Millets 2022...

મિલેટ્સ વિષે માહિતી અને તેના ફાયદાઓhttps://youtu.be/EEiilQfYFiY
04/10/2022

મિલેટ્સ વિષે માહિતી અને તેના ફાયદાઓ
https://youtu.be/EEiilQfYFiY

આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ , ગુજરાત સરકાર ની વંદે ગુજરાત ચેનલ ૨ પરથી પ્રસારિત કાર્યક્રમ .નિયામક શ્રી, આરોગ્ય અ.....

ખોરાક બદલો જીવન બદલો https://youtu.be/QOHymN1QsNQ
04/10/2022

ખોરાક બદલો જીવન બદલો https://youtu.be/QOHymN1QsNQ

ખોરાક બદલો જીવન બદલો

04/10/2022

About Millets Exhibition
What's your opinion?

અમૂલ્ય તક - શું તમારા ફેમિલી કે અન્ય સગા - વહાલા માં કોઈ ગંભીર બીમારી  છે જેવી કે ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ...
07/09/2022

અમૂલ્ય તક - શું તમારા ફેમિલી કે અન્ય સગા - વહાલા માં કોઈ ગંભીર બીમારી છે જેવી કે

ડાયાબિટીસ, બીપી, કોલેસ્ટ્રોલ, હૃદય રોગ, થાઈરોઈડ, કેન્સર , એનિમિયા
કે અન્ય કોઈપણ બીમારીથી પરેશાન હોય તો તેમાં માત્ર આહાર અને લાઇફ સ્ટાઈલના નજીવા ફેરફારથી મોટી રાહત મળી શકે છે.

તે વિશે ૩ દિવસના કાર્યક્રમમાં ભાગ લઈ વધુ જાણી શકો છો - કાર્યક્રમની માહિતી નીચે મુજબ છે

આહાર બદલો, જીવન બદલો,
તા. ૯ થી ૧૧ સપ્ટેમ્બર ૨૦૨૨
સમય સવારે ૮:૩૦ થી સાંજે ૬ સુધી
વ્યવસ્થા ખર્ચ - રૂ. ૨૫૦૦/- (બપોરના ભોજન સાથે)

માત્ર થોડી સીટ જ બાકી હોવાથી વહેલી તકે નીચે આપેલી લિંક પર આપનું રજિસ્ટ્રેશન કરી લેશો. - https://rzp.io/l/oKA3ZRrS

આવી શિબિરો બોવ જ ઓછી થતી હોય છે તો તેનો લાભ અવશ્ય લો અને આપના અને પરિવારના સારા સ્વાસ્થ્યમાં સહભાગી બનો -

આ મેસેજ ખાસ ઉપરની કોઈપણ તકલીફ વાળા લોકોને મોકલો જેથી એ જોડાઈ શકે અને તમે એક ઉમદા કાર્યમાં સહભાગી બનો.

વધુ માહિતી માટે સંપર્ક કરો - 81603 86966 Me2millet by Krish*tattva Kasturba Ahargruh

મિલેટ્સ એન્ડ હેલ્થ ડૉ. ખાદર વલી લાઈફ સ્ટાઈલડૉ. સરલા ફ્રોમ બેંગ્લોર, D/O. ડૉ. ખાદર વલી 3 દિવસીય કાર્યક્રમ, તા. 9, 10 અને ...
02/09/2022

મિલેટ્સ એન્ડ હેલ્થ ડૉ. ખાદર વલી લાઈફ સ્ટાઈલ
ડૉ. સરલા ફ્રોમ બેંગ્લોર, D/O. ડૉ. ખાદર વલી
3 દિવસીય કાર્યક્રમ, તા. 9, 10 અને 11 સપ્ટેમ્બર 2022
સમય: સવારે 9:30 થી સાંજે 6 , વ્યવસ્થા ખર્ચ: રૂ. /- 2500/-

રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરી ફોર્મ ભરો: https://rzp.io/l/oKA3ZRrS
વધુ માહિતી માટે સંપર્ક કરો: 7874766569

રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ: 05/09/ 2022 (અગાઉથી રજીસ્ટ્રેશન અને પેમેન્ટ કરવાનું રહેશે)

સ્થળ: ગુજરાત વિદ્યાપીઠ, ઇન્કમટેક્ષ ઓફીસ પાસે આશ્રમ રોડ, અમદાવાદ - 380014

ઋષિ પાંચમ/સામા પાંચમ ભાદરવી સુદ પાંચમે (સામા પાંચમ/ऋषि पंचमी) એ સામો શું કામ ખવાય છે??પારંપરિક ભોજન તરફ પાછા વળીએ! સામો:...
01/09/2022

ઋષિ પાંચમ/સામા પાંચમ
ભાદરવી સુદ પાંચમે (સામા પાંચમ/ऋषि पंचमी) એ સામો શું કામ ખવાય છે??
પારંપરિક ભોજન તરફ પાછા વળીએ!
સામો: Barnyard Millet or Billion-Dollar grasses

28/08/2022

મિલેટ્સ એન્ડ હેલ્થ ડૉ. ખાદર વલી લાઈફ સ્ટાઈલડૉ. સરલા ફ્રોમ બેંગ્લોર, D/O. ડૉ. ખાદર વલી 3 દિવસીય કાર્યક્રમતા. 9, 10 અને 11...
25/08/2022

મિલેટ્સ એન્ડ હેલ્થ ડૉ. ખાદર વલી લાઈફ સ્ટાઈલ
ડૉ. સરલા ફ્રોમ બેંગ્લોર, D/O. ડૉ. ખાદર વલી

3 દિવસીય કાર્યક્રમ
તા. 9, 10 અને 11 સપ્ટેમ્બર 2022
સમય: સવારે 9:30 થી સાંજે 6
વ્યવસ્થા ખર્ચ: રૂ. /- 2500/-
(મિલેટસ આધારિત ભોજન સાથે - નો મિલ્ક, નો રાઈસ, નો ઘઉં)

રાત્રી રોકાણની વ્યવસ્થા રાખેલ છે જેના માટે અલગથી રૂ. 500 ભરવાના રહેશે. એટલે ટોટલ
ફી. રૂ.૩૦૦૦/- વ્યક્તિદીઠ (અમદાવાદ બહારના લોકોને પ્રાધાન્ય આપવાના આવશે અને વહેલા તે પહેલા માત્ર 100 લોકો માટે મર્યાદિત છે. - નોન એસી - શેરીંગ)

રજીસ્ટ્રેશન માટે અહી ક્લિક કરી ફોર્મ ભરો: https://forms.gle/ddTwpqHsK6YiUurf7
વધુ માહિતી માટે સંપર્ક કરો: 81603 86966
રજીસ્ટ્રેશન માટેની છેલ્લી તારીખ: 25 ઓગસ્ટ 2022 (અગાઉથી રજીસ્ટ્રેશન અને પેમેન્ટ કરવાનું રહેશે)

સ્થળ: ગુજરાત વિદ્યાપીઠ, ઇન્કમટેક્ષ ઓફીસ પાસે આશ્રમ રોડ, અમદાવાદ - 380014

Address

Ahmedabad
380007

Alerts

Be the first to know and let us send you an email when OMNI OJAS posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Practice

Send a message to OMNI OJAS:

Share

Share on Facebook Share on Twitter Share on LinkedIn
Share on Pinterest Share on Reddit Share via Email
Share on WhatsApp Share on Instagram Share on Telegram