30/12/2025
આજે માનનીય પ્રધાનમંત્રી **નરેન્દ્ર મોદી**એ એન્ટીબાયોટિક્સના ખોટા ઉપયોગ વિશે મહત્વપૂર્ણ સંદેશ આપ્યો.
👉 ડૉક્ટરની સલાહ વિના એન્ટીબાયોટિક્સ ન લેવાં જોઈએ.
👉 બિનજરૂરી ઉપયોગથી એન્ટીબાયોટિક રેઝિસ્ટન્સ વધે છે અને ભવિષ્યમાં દવાઓ કામ નહીં કરે.
આ જ જાગૃતિ માટે મેં થોડા દિવસ પહેલાં એન્ટીબાયોટિક્સ વિષે એક રીલ પણ શેર કરી હતી.
✔️ જાતે દવા શરૂ ન કરો
✔️ વાયરલ તાવમાં એન્ટીબાયોટિક્સ જરૂરી નથી
✔️ ડૉક્ટર લખે એટલા દિવસ પૂરાં કરો
🙏 સ્વસ્થ સમાજ માટે આ સંદેશ આગળ શેર કરો. #