10/10/2020
*તારીખ 11-10-2020 રવિવારે પુષ્યનક્ષત્ર હોવાથી આ દિવસે સવારે જન્મથી 16 વર્ષ સુધીના બાળકોને મંત્રોષધી સુવર્ણપ્રાશનના ટીપાં અચૂક પીવડાવવા.*
હાલમાં કોરોના વાઇરસના લીધે સરકાર તરફથી કેમ્પની મંજૂરી નથી માટે આ પુષ્યનક્ષત્ર પર પણ અમારા દ્વારા વિનામૂલ્યે સુવર્ણપ્રાશન ટીપા કેમ્પનું આયોજન થઈ શકશે નહિ.
પરંતુ જેમની ઘેર આ *મંત્રોષધી સુવર્ણપ્રાશન* ના ટીપાની બોટલ હોય તેમને દરરોજ આ ટીપા પીવડાવવા અને 11 તારીખે તો અચૂક પીવડાવવા.
કોરોના વાઇરસ સામે લડવા જરૂરી છે રોગપ્રતિકારક શક્તિ એટલેકે ઇમ્યુનિટી વધારવી માટે જ *જન્મથી 16 વર્ષ સુધીના બાળકોને દરોજ સવારે આ ટીપા પીવડાવવાથી બાળકોની રોગપ્રતિકારક શક્તિ વધશે અને કોરોના સામે પણ રક્ષણ મેળવી શકાશે*
પ્રેગનન્ટ લેડીઝ પણ આ ટીપા દરરોજ પી શકે છે. જેનાથી માતા અને આવનાર બાળક બન્નેનું સ્વાસ્થ્ય સારું રહે છે. અને રોગપ્રતિકારક શક્તિ વધવાથી કોરોના સામે રક્ષણ મેળવી શકાય.
📜📜આયુર્વેદના ગ્રંથોમાં બતાવ્યું છે કે
*सुवर्णप्राशन हि एतत* *मेघाग्निबलवर्धनम ।*
*आयुष्यं मंगलमं पुण्यं वृषयं ग्रहापहम।।*
અર્થાત કે
બાળકોને સુવર્ણપ્રાશનનાં ટીપા દરરોજ પિવડાવવાથી બાળકોની
🔹 રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરે છે
🔸પાચનતંત્ર મા સુધારો કરે છે
🔹યાદશક્તિ માં વધારો
🔸ગુસ્સો તથા ચીડચીડીયા પણું ઓછું થાય છે.
🔹તાવ, શરદી, વાયરલ ઇન્ફેક્શનથી બચાવ કરે છે.
🔸શારિરીક તથા માનસિક વિકાસમાં મદદરૂપ થાય છે.
🔹 *આ ટીપા આયુર્વેદિક હોવાથી તેની કોઈ આડઅસર થતી નથી..*
📜📜📜📜📜📜📜📜
આયુર્વેદનો પ્રાચીન ગ્રંથ કાશ્યપ સંહિતામાં આ પ્રમાણે પણ કહેલ છે.
*मासात परममेघावी क्याधिभिर्न च धृष्यते ।*
*षडभिर्मासे: श्रुतधर: सुवर्णप्राशनाद भवेत।।*
સુવર્ણપ્રાશનનાં ટીપા *દરરોજ* બાળકોને પીવડાવવાથી બાળકનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે.અને જો 6 માસ સુધી દરરોજ આ ટીપાં પિવડાવવામાં આવે બાળક શ્રુતધર એટ્લે કે એક વખત સાંભળેલું કે વાંચેલું તેને યાદ રહી જાય છે. અર્થાત તેની યાદશક્તિ વધે છે. તેવું પણ ગ્રંથમાં બતાવવામાં આવ્યુ છે. માટે રેગ્યુલર ઓછામાં ઓછા 6 મહિના પીવડાવશો તો રિઝલ્ટ અચૂક મળશે અને બાળક સ્વસ્થ રહે તે માટે 6 મહિના બાદ પણ કાયમી આ ટીપા પીવડાવી શકાય.
*अरिहंत* *आयुर्वेदिक स्टोर*
सभी प्रकार के ☘️आयुर्वेदिक ,हर्बल पाउडर व टेबलेट उपलब्ध है।
रोग प्रतिकारक शक्ति बढ़ाने ने किए आयुर्वेदिक क्वाथ(काढा) उपलब्ध है।
*🏥 अरिहंत आयुर्वेदिक स्टोर
स्वस्तिक कॉम्प्लेक्स बैंक ऑफ बड़ौदा के बाजू में
मोटेरा गाम के दरवाजे सामने
Idp स्कूल के निचे
मोटेरा
Ahmedabad
📞9173167670