20/12/2023
તારીખ :- 19-12-2023
સ્થળ: નારણપુરા વોડ -4 અનુપમ સ્માર્ટ પ્રાથમિક શાળા, અમદાવાદ
ગુજરાત યોગ બોર્ડની સૂર્યનમસ્કારની સ્પર્ધામાં જજ તરીકે નૉ અનુભવ ખુબ સરસ રહયો. સ્કૂલ પ્રિન્સિપાલ દક્ષાબેન અગ્રવાલ અને તેમનો સ્ટાફ ખુબ જ મદદરૂપ થયો. શાળામાં બધી જ઼ વ્યવસ્થા શાળા દ્વારા કરવામાં આવેલ હતી. યોગ બોર્ડ ના જજ નું પુસ્તક આપીને સન્માન કરવામાં આવ્યું હતું જેના માટે અમે શાળાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરીયે છીએ. સ્પર્ધકો એ ઉત્સાહ સાથે સ્પર્ધા માં ભાગ લીધો. ભૂમિબેન પાઠક - મદદનીશ શાશનધિકારી મુખ્ય મહેમાન આવેલ હતા. યોગ કોચ મુકેશભાઈ રામી સાથે સહાયક જજ ની ભૂમિકા માં હેમાબેન અને *TEJALBA THAKOR* ઉપસ્થિત હતા.