13/12/2021
મોતિયાનું ફેકો પધ્ધતિથી ફ્રી માં ઓપરેશન
(પહેલા 50 દર્દીઓ માટે જ)
➡ અત્યંત આધુનિક ફેકો (MICS) પધ્ધતિ દ્વારા
➡ મોતિયાનું ઓપરેશન ઇજેક્શન વગર.
➡ પાટા પટ્ટી વગર.
➡ ટાંકા વગર.
✔ ડૉ. ધીરેન ઝવેરી (આંખના સર્જન):
સોમ થી શુક્ર સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦.
✔ ડૉ.ધવલ રાજપરા (આંખના સર્જન):
સોમ થી શનિ દરરોજ બપોરે ૩:૦૦ થી ૪:૦૦
➡ઓપરેશન નો કેમ્પ: તા.૧૦-૧૨-૨૦૨૧ થી ૨૫-૧૨-૨૦૨૧ સુધી.
➡ અલ-અમીન હોસ્પિટલ:-
જેપી ચોક, ખાનપુર, અમદાવાદ-380001.
ફોન: +91 99788 02415
વેબસાઈટ: www.alameenhospital.in