23/01/2026
❔ શું તમને પગ અથવા એડી સંબંધિત આ લક્ષણો વારંવાર અનુભવાય છે?
• પગમાં લાંબા સમય સુધી રહેતો સોજો
• નસ અથવા ચામડીનો રંગ બદલાવ
• સુનપણ, ઝણઝણાટ કે વારંવાર ખાલી ચઢવી
• ઘા લાંબા સમય સુધી સાજો ન થવો
• ચાલતી વખતે દુખાવો કે ચાલવાની રીતમાં ફેરફાર
• વારંવાર મચકોડ આવવી અથવા પગના આકારમાં બદલાવ
⚠️ આ બધા લક્ષણો સામાન્ય લાગતા હોવા છતાં, પગ અને એડીની અંદર ચાલી રહેલી ગંભીર સમસ્યાનું સંકેત હોઈ શકે છે.
👉 તેથી હવે રાહ ન જુઓ.
🏥 Olwen Hospital ખાતે Foot & Ankle Specialist Dr. Nrutik Patel સાથે આજેજ પરામર્શ લો, કારણ કે સમયસર સારવાર જીવન સરળ બનાવે છે.
[Foot Pain Symptoms, Ankle Pain Symptoms, Olwen Hospital, Dr Nrutik Patel, Foot And Ankle Care, Foot Pain, Ankle Pain, Heel Pain, Diabetic Foot Care, Foot Swelling, Numbness In Feet, Foot Infection, Wound Care, Orthopaedic Hospital, Foot Specialist, Ankle Specialist, Trusted Doctor, Best Doctor, Science City, Ahmedabad, Pain Free Walking, Healthy Feet, Early Diagnosis, Foot Health Awareness, Patient Care, Ethical Treatment, Mobility Care]