06/07/2024
#જાગો Parents જાગો
FAQ: 5
બાળકને ફળ આપવાનો સારો સમય કયો?
Answer: સવારનો નાસ્તા વખતે/
૧૦-૧૨ નો સમય સૌથી સારો કહી શકાય. સાંજ પહેલાં ફળ આપી શકાય. સાંજ પછી/ રાત્રે ફળ આપવું હિતાવહ નથી કેમકે ફળ કાચું હોવાથી પચવામાં વાર લાગે, જેથી પેટમાં દુખી શકે.