04/01/2026
ભરતભાઈને થાપાના ભાગે દુઃખાવો રહેવાથી ચાલવામાં અને ઉઠવા-બેસવામાં તકલીફ થતી હતી, પરંતુ સેવ્ય ઓર્થોકેરમાં સફળ Hip Replacement Surgery બાદ આજે તેઓ કોઈપણ પ્રકારની પીડા વગર ચાલી શકે છે, ઉઠ-બેસ કરી શકે છે અને સીડીઓ ચઢ-ઉતર કરી શકે છે.
જો તમે પણ થાપા કે ઘૂંટણના દુઃખાવાથી પીડાતા હોવ તો આજે જ સેવ્ય જોઇન્ટ રિપ્લેસમેન્ટ & ઓર્થોકેરની મુલાકાત લો.
આજે જ તમારી અપોઇન્ટમેન્ટ બુક કરો : 840 100 2529
OPD Timings:
📍Sevya Orthocare Centre, Maninagar
🕘 સવારે 10:30 થી 1:00 & સાંજે 5:30 થી 8:00 (સોમવાર & ગુરુવાર)
&
🕘બપોરે 2:00 થી 8:00 (મંગળ, બુધ, શુક્ર, શનિ)
📍Healing Touch Hospital, Chandkheda
🕘સવારે 10:30 થી 12:30 (મંગળ, બુધ, શુક્ર, શનિ)
સ્થળ: ગ્રાઉન્ડ ફ્લોર, ભગવાન એવન્યુ, ઇલાજ મેડિકલ સ્ટોરની બાજુમાં, રેલ્વે ક્રોસિંગ પાસે, મણિનગર (પૂર્વ), અમદાવાદ
[Sevya Joint Replacement & Orthocare Center, Best Orthopedic Doctor in Ahmedabad, Joint Replacement Surgery, Hip Replacement Surgery, Ahmedabad Ortho, Best Orthopaedic Surgeon in Ahmedabad, Maninagar, Chandkheda]