27/02/2026
ઘૂંટણમાં સતત દુખાવો? સીડીઓ ચઢવામાં તકલીફ થાય છે? સોજો રહે છે? ⚠️
આ સામાન્ય બાબત નથી.
આ સંકેતો ઘૂંટણના Joint Damage, Cartilage Problem અથવા Arthritis તરફ ઈશારો કરી શકે છે. 🦵
✅ સમયસર ધ્યાન આપશો તો તમે ફરીથી Pain-Free Movement નો આનંદ લઈ શકો છો.
તમારા ઘૂંટણની કાળજી લો, કારણ કે મજબૂત ઘૂંટણ = Active Life 💙