25/04/2023
સુવર્ણપ્રાશનની મર્યાદિત સમય માટેની ઓફર.
આપ જાણો જ છો કે સોનાના ભાવમાં તેમજ કાચા ઔષધોના ભાવમાં સતત વધારો થતો રહેલો છે. અને તે કારણથી ત્રણ વર્ષ પછી કિંમતમાં વધારો કરવાની ફરજ પડી છે. તેથી હવે પછી સુવર્ણ પ્રાસનની કિંમત જે ₹4,000 છે તે ₹4500 થશે.
આગામી 27 એપ્રિલ ના રોજ પુષ્ય નક્ષત્ર દિવસે બનનાર સુવર્ણપ્રાશન આપને માત્ર ₹4,000 માં મળશે, પરંતુ તેના માટે એડવાન્સમાં પેમેન્ટ કરીને ઓર્ડર આપવાનો રહેશે. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)
મે મહિનાની પહેલી તારીખ પછી સુવર્ણપ્રાશન મંગાવવા પર કિંમત ₹4,500 રહેશે જેની નોંધ લેશો. (ભારતભરમાં આપ કુરિયર દ્વારા મંગાવી શકો છો, જેનો કોઇ વધારાનો ચાર્જ આપવાનો નથી.)
સુવર્ણપ્રાશન બાળકને જન્મથી 12 વર્ષ સુધી આપી શકાય છે અને કોઈપણ ઉંમરે શરૂ કરી શકાય છે.
ઓછામાં ઓછું છ મહિના આપવાનું હોય છે તેથી અમે છ મહિના ચાલે તે પ્રકારનું જ પેકિંગ તૈયાર કરેલું છે.
સુવર્ણપ્રાશનના ફાયદા શું છે? તેની વિગતવાર માહિતી અમારી વેબસાઈટ પર નીચેની લીંક દ્વારા આપ જાણી શકો છો.
https://wp.me/pcCKJY-x
સુવર્ણપ્રાશનની વધુ માહિતી માટે આપ અમને મેસેજ કરી શકો છો અથવા ફોન કરી શકો છો.
આપણને ઓનલાઇન પેમેન્ટ માટે નીચેની લીંક પર પેમેન્ટ કરી શકો છો
Pay with UPI on multiple platforms with one common number
Paytm : 9825040844
UPI : 9825040844@upi
Google Pay : 9825040844
Phone pe : 9825040844
BHIM : 9825040844
------
ધન્યવાદ
આપનો
વૈદ્ય નિકુલ પટેલ
અથર્વ આયુર્વેદ ક્લિનિક
307, શાલિન કોમ્પ્લેક્સ, ફરકી લસ્સીની ઉપર,
કૃષ્ણબાગ ચાર રસ્તા. મણિનગર, અમદાવાદ 380008
Mob : +91-9825040844
------
આયુર્વેદ સંબંધિત ફ્રી ટિપ્સ આપના WhatsApp પર મેળવવા માટે આપના WhatsApp પરથી +91-9825040844 પર "આયુ" - આપનું નામ, શહેર, ભાષા લખી મોકલી આપો. અને આ નંબર સેવ કરશો તો જ મેસેજ આવશે.
સુવર્ણપ્રાશન સંસ્કાર – એક સંપૂર્ણ ભારતીય પરંપરા આપણી ભારતીય સંસ્કૃતિએ કેટકેટલાય મહાપુરૂષો, સંતો, શૂરવીર, બૌદ્ધિ....